________________
ગુજરાતી અર્થ સહિત.
શાણ : ૨૮૭
રાણ (૨ મા રે રાતે, ફાઢ) ૧ પ્રશંસા કરવી. વખા
થવું. ૨ સ્તુતિ કરવી, સ્તવના કરવી. ૩ બડાઈ મારવી,
આત્મશ્લાઘા કરવી. ૪ બકવાદ કરે. ૫ તરવું. [૪] શન (૨ ૩૦ સે શી ક્ષત્તિ-તે) ૧ ધારવાળું કરવું, તીક્ષણ
કરવું. ૨ અણીદાર કરવું. ૩ તેજસ્વી કરવું. રાવુિ (૨૦ ૩૦ રાત્ત્વતિ-તે) ૧ આશ્વાસન આપવું,
દિલાસે દે. ૨ સમાધાન કરવું. ૩ શાંત કરવું. ૪ સમ
જાવવું. ૫ તૃપ્ત કરવું. રાજ (૨૦ ૩૦ ૨ શારતિ-સે) ૧ દુર્બલ હેવું, અશક્ત હોવું.
૨ દુર્બલ કરવું, અશક્ત કરવું. શરુ (૨મા સે શાસ્તે) ૧ પ્રશંસા કરવી, વખાણવું. ૨ સ્તુતિ
કરવી, સ્તવના કરવી. ૩ બડાઈ મારવી. ૪ બેલવું, કહેવું.
૫ શૈભવું. ૬ ચળકવું, ચમકવું. રામ્ (૨ ૫૦ જેટુ રાશિત) ૧ આજ્ઞા કરવી, હુકમ કરે.
૨ હકુમત કરવી, અમલ ચલાવ. ૩ નિયમમાં રાખવું, તાબે રાખવું. ૪ સજા કરવી, શિક્ષા કરવી. ૫ રાજ્ય કરવું. ૬ શાસક હોવું, સ્વામી હોવું. ૭ શિખામણ દેવી, ઉપદેશ આપે. ૮ શિક્ષણ આપવું, શીખવવું. ૯ સલાહ આપવી. ૧૦ કહેવું. ૧૧ ખબર કરવી. ૧૨ આશા રાખવી. ૧૩ ઈચ્છવું. અનુ-૧ આજ્ઞા કરવી. ૨ તાબામાં રાખવું. ૩ સજા કરવી. ૪ શિખામણ દેવી, ઉપદેશ આપ. ઝ-૧ હકુમત કરવી. ૨ તાબામાં રાખવું. ૩ સજા કરવી. ૪ હુકમ કરે. ૫ ઉપદેશ આપે. ૬ પાલન કરવું. -(કા પ્રાસ્તે) વિનતિ કરવી, અરજ કરવી. [૪]