SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. शर्छ : २८५ પ્રસિદ્ધ કરવું. -, કૃતિ-, વિ-૧ વચન દેવું, પ્રતિજ્ઞા કરવી. ૨ પ્રતિજ્ઞા પ્રગટ કરવી. ૩ બોલવું, કહેવું. રમ્ (૪ ૫૦ સે રાખ્યતિ) ૧ શાંત થવું, ક્રોધ રહિત થવું. ૨ શાંત રહેવું. ૩ સ્વસ્થ થવું. ૪મનને સ્વાધીન રાખવું. પ ઠંડું થવું. ૬ નષ્ટ થવું. ૭ આસક્ત થવું. ૮ શાંત કરવું. ૯ આશ્વાસન આપવું. ૩–૧ શાંત થવું. ૨ શાંત કરવું. ૩ બુઝાવું, ઓલવાઈ જવું. નિ–૧ સાંભળવું. ૨ જેવું. ૩ જાણવું. ૪ રોકવું. પ્ર-૧ શાંત થવું. ૨ બુઝાવું, ઓલવાઈ જવું. ૩ ઠંડું પડવું. ૪ મૂરઝાવું, કરમાઈ જવું. પ્રતિ૧ અટકવું. ૨ વિરક્ત થવું. સ—૧ ઠંડું પડવું. ૨ બુઝાવું, ઓલવાઈ જવું. [૪] રમ્ (૨૦ ૩૦ લે રામચરિતે ) ૧ શાંત કરવું. ૨ સ્વસ્થ કરવું. ૩ આશ્વાસન આપવું. ૪ ઠંડું કરવું. ૫ બુઝવવું, એલવી નાખવું. નિ–૧ સાંભળવું. ૨ પ્રતિબંધ કર, રકવું. શન (૨૦ ૩૦ સે રામચરિતે) ૧ દેખવું, જોવું. ૨ દેખાડવું. નિ–૧ દેખવું. ૨ દેખાડવું. ૩ સાંભળવું. ૪ પ્રતિબંધ કર, રેકવું. ઝ-૧ શાંત હેવું. ૨ સ્વસ્થ હેવું. ૩ નષ્ટ કરવું. રા (૨૦ સે રાતિ) જવું. રા (૨૦ ૨૦ સે રાવતિને) ૧ સંબંધ કરે. ૨ સંયુક્ત કરવું, જોડવું. ૩ એકઠું કરવું. ૪ ઢગલો કરો. શા (૨૦ ૩૦ સે રાત-સે) ૧ દુર્બલ હેવું, અશક્ત હોવું. ૨ દુર્બલ કરવું, અશક્ત કરવું. શર્ષ (૨ ૫૦ ટુ રાતિ) ૧ જખમી કરવું. ૨ હણવું. વુિં (૨ ૫૦ લે રાતિ) ૧ જવું. ૨ હણવું. ૩ દુઃખ દેવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy