________________
संस्कृत - धातुकोष
પ્રશ્ન કરવા. ૨ પરીક્ષા કરવી. ૩ દોષ દેવા. મિ-૧ હુમલે કરવા. ૨ દખાવવું, ધમકી આપવી. ૩ ફરિયાદ કરવી. ૪ પૂછવું, પ્રશ્ન કરવા. ૫ માગવું. ૬ ખેલવું. ૭ દોષ દેવા. ર ્–૧ ઉદ્યમ કરવા, કેશિશ કરવી. ૨ સયુક્ત કરવું, જોડવું. ૩પ-૧ ઉપયાગમાં લેવું, કામમાં લેવું. ૨ અનુભવ કરવા, જાણવું. ૩ ધ્યાનમાં લેવું. ૪ ખાવું. ૫ ઝૂંટવી લેવું. ત્તિ૧ નીમવું, નિયુક્ત કરવું, અધિકાર આપવા. ૨ આજ્ઞા કરવી, હુકમ કરવા. ૩ પ્રેરણા કરવી. ૪ કામે લગાડવું. ૫ સંયુક્ત કરવું, જોડવું. ૬ એકઠું કરવું. ૭ એકઠું' થયું. ૮ ગાઠવવું. વર્ચનુ–પ્રશ્ન કરવા, પૂછવું. −૧ પ્રયત્ન કરવા, પ્રયાસ કરવા. ૨ પ્રવર્તાવવું, ક્રિયાશીલ કરવું. ૩ પ્રેરવું, પ્રેરણા કરવી. ૪ સંયુક્ત કરવું, જોડવું. ૫ પ્રયાગ કરવા. ૬ ઉચ્ચારણ કરવું. ૭ નાણાં ધીરવાં, ધીરધાર કરવી. ૮ ભજવી મતાવવું. ૯ ચેાગ્ય હાવું, લાયક હોવું. વિ-૧ વિયુક્ત કરવું, અલગ કરવું. ૨વિયુક્ત થવું, અલગ થવું. ૩ મેાકલવું. ૪ પ્રેરણા કરવી. ૫ વિશેષપણે જોડવું–સયુક્ત કરવું. વિનિ-૧ વ્યય કરવા, ખચવું. ૨ ઉપયાગમાં લેવું, વાપરવું. ૩ વહેંચી આપવું. ૪ નિયુક્ત કરવું, નિમણુક કરવી. ૫ નિયમ કરવા, મુકરર કરવું. ૬ જોડવું, કામે લગાડવું. ૭ સયુક્ત કરવું. ૮ એકઠું' કરવું. ૯ ગૂંથવું. ૧૦ પ્રેરણા કરવી. ૧૧ મેાકલવું, વિત્ર−૧ વિભક્ત કરવું, અલગ કરવું. ૨ વિરુદ્ધ પ્રયાગ કરવા. ૩ વિશેષરૂપે જોડવું. સમ્-૧ સંયુક્ત કરવું, જોડવું. ૨ મેળાપ કરવા. ૩ એકઠું' કરવું. સમા-૧ ઘણા વિચાર કરવા, ૨ સંબધ કરવા. [ TM ]
२२४ : युज्