________________
२२२ : यम्
संस्कृत-धातुकोष
થવું, આરંભ–સમારંભવાળાં કામકાજથી મુક્ત થવું. ૨ સંયમ
સ્વીકાર, દિક્ષા લેવી. ૩ વ્રત-નિયમ કરવા. ૪કાબૂમાં રાખવું, કબજે રાખવું. ૫ પ્રયત્ન કરવો. ૬ એકઠું કરવું. ૭ઢગલે
કરવો. ૮ સંયુક્ત કરવું, જેડવું. ૯ બાંધવું, જકડવું. [5] ચમ્ (૨૦ ૩૦ તે ચારિ-સે) ૧ સ્વાધીન રાખવું, તાબામાં
રાખવું. ૨ ઘેરવું, વીંટવું, ચારે તરફથી વીંટળાઈ વળવું.
૩ હ્રાસ થવો, ઘટી જવું, કમ થવું. ચમ્ (૨૦ ૩૦ ચામચરિ-તે) ૧ પીરસવું, જમવા માટે
ભાણામાં મૂકવું. ૨ ઘેરવું, વટવું. ચમ્ (૪ ૬૦ સે ચરથતિ, ચરિ) ૧ પ્રયાસ કરવો, કેશિશ
કરવી. ૨ મહેનત કરવી, પરિશ્રમ કરવો. મા-મહેનત કરવી, પરિશ્રમ કરવો. નિર-૧ ખાવું, બેઈ નાખવું, ગુમ
વવું. ૨ ઝરવું, ટપકવું. ૩ ઊકળવું. [૪] ચા-(૨ ૫૦ નિ ચારિ) ૧ જવું. ૨ પહોંચવું. ૩ પ્રાપ્ત
થવું. ૪ જાણવું. ૫ શકવું, શક્તિમાન હોવું, સમર્થ . અનુ-૧ અનુસરવું. અનુસરણ કરવું. ૨ પાછળ ચાલવું.
મિ-૧ સામું જવું. ૨ નજીક જવું. ૩ પહોંચવું. - ૧ આવવું. ૨ હાજર થવું. ૩૧-૧ ત્યાગ કરવો, છેડી દેવું. ૨ સેંપવું, સુપરત કરવું. રિ-૧ નીકળવું, બહાર આવવું. ૨ બહાર જવું. ૩ આગળ જવું. ૪ જલદી ચાલવું. -પ્રયાણ કરવું, પ્રસ્થાન કરવું. પ્રતિ-કેઈની તરફ
* ધાતુ ચેથા ગણને છે; પરંતુ જ્યારે એ ઉપસર્ગ રહિત છે, અથવા તેની પર સમ ઉપસર્ગ આવે, ત્યારે તે ચોથા અને પહેલા ગણને થાય છે,