SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અથ સહિત, मुष् : २१३ મુદ્ (૧ ૧૦ સેદ્ મુત્તિ) ૧ મૂંડન કરવું, હજામત કરવી. ૨ મરડવું, મચડવું. ૩ મેડવું, તાડવું. ૪ ખાંડવું. ૫ ચૂર કરવો, ચૂર્ણ કરવું. ૬ કાપવું. [૩] મુખ્યુ ( ૧ આા૦ સેપ્ટ્ મુત્તુતે ) ૧ માંજવું, ઘસીને સ્વચ્છ કરવું. ૨ સ્વચ્છ હાવું. ૩ તિરસ્કારવું. ૪ નહાવું. ૫ ડૂબકી મારવી. ૬ ચિંતાગ્રસ્ત હોવું. [૩] મુદ્ ( ૧ ૦ સેલ્ મોત્તે) ૧ હર્ષ પામવો, ખુશી થવું. નુ૧ અનુમતિ આપવી, સ'મતિ આપવી. ૨ અનુમેદના કરવી, પ્રશંસા કરવી. મુદ્ ( ૧૦ ૩૦ સેટ્ મોતિ–તે) ૧ ભેળવવું, ભેળસેળ કરવુ. ૨ કરમેાવવું, મેણુ દેવું, મેવું. મુન્ત્ર ( ૧ ૧૦ સેટ્ મુન્થતિ ) ૧ હણવું. ૨ દુઃખ દેવું. ૩ દુઃખી હાવું. ૪ જવું. [૩] મુર્ (૬૧૦ સેર્ મુતિ) ૧ વીંટવું, લપેટવું. ૨ ઘેરી લેવુ. મુર્છા ( ? ૧૦ સેટ્ મૂર્ચ્છતિ ) ૧ મૂચ્છિત થવું, મૂર્છા આવવી, બેભાન થવું. ર માહિત થવું, મેાહ પામવો. ૩ આસક્ત થવું. ૪ વધવું, વૃદ્ધિ ંગત થયું. સમ્-બેઇન્દ્રિય વગેરે સ’મૂચ્છિમ જીવોનું નરમાદાના સભાગ વગર ઉત્પન્ન થવું. [ગા] મુક્યું (o ૫૦ સેટ્ મૂતિ) ૧ ખાંધવું. ૨ રાકવું, [È] મુ ( o ૫૦ સેટ્ મોતિ ) ૧ વાવવું. ૨ રેાપવુ. ૩ ઊગવું, ખીજમાંથી ફૂટવું. મુજ઼ ( ૧૦ ૩૦ સેર્ મોરુતિ-લે ) ઉપર પ્રમાણે અ. મુક્ ( ૨ ૬૦ સેર્ મોતિ) ૧ હણવું. ૨ દુઃખ દેવું. ૩ ચેરવું. ૪ લૂંટવું, મલાત્કારે ઝૂંટવી લેવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy