________________
ગુજરાતી અર્થ સહિત.
मन् : २०३
મદ્ (૨ ૫૦ મે મતિ) ૧ આનંદ પામે, ખુશી થવું.
૨ ઉન્માદ કર, ઉન્મત્ત થવું. ૩ ગર્વ કરે. ૪ દીનતા
કરવી, ગ્લાન થવું. ૫ ગ્લાન કરવું. ૬ ગરીબ હોવું [9] મદ્ (૪ ૫૦ માથરિ) ૧ મદ કરે, અહંકાર કરે.
૨ ઉન્માદ કરે, ઉન્મત્ત થવું. ૩ ગાંડા થવું. ૪ ભૂલ કરવી. ૫ હર્ષ પામવો, ખુશી થવું. ૩-૧ ઉન્માદ કરે, ઉન્મત્ત થવું. ૨ ગાંડા થવું. ક-૧ પ્રમાદ કરે, આળસ
કરવી. ૨ ભૂલ કરવી. ૩ ખુશી થવું. [0] મદ્ ( ૨૦ માત્ર સે માતે) ૧ સંતુષ્ટ કરવું. ૨ સમાધાન
કરવું. ૩ તૃપ્ત થવું, ધરાવું. ૪ તૃપ્ત કરવું. મન્ (૫૦ મતિ) ૧ માન આપવું, સત્કાર કર.
૨ પૂજવું, ભજવું. ૩ ગર્વ કરે. ૪ માનવું. મન (૨૦ ૩૦ સે માનતિ-તે) ઉપર પ્રમાણે અર્થ. મન્ (૪ માત્ર નિદ્ મન્યતે) ૧ જાણવું, સમજવું. ૨ માનવું,
માન્ય કરવું, કબૂલ કરવું. ૩ વિચારવું, ચિંતન કરવું. અનુ૧ માન્ય કરવું, કબૂલ કરવું. ૨ અનુમતિ આપવી. સમ્મત થવું. અપ-અપમાન કરવું. મિ-૧ અભિમાન કરવું. ૨ સમ્મત થવું, અનુમતિ આપવી. ૩ ચાહવું, ઈચ્છવું. શા-અપમાન કરવું. પરિ–માન આપવું, સત્કાર કરે.
સમસમ્મત થવું, અનુમતિ આપવી. મન્ (૮ માત્ર તેમનુd ) ઉપર પ્રમાણે અર્થ. [૩] મન્ (૨૦ મા તે માન) ૧ ગર્વ કરે. ૨ થંભી જવું,
અટકી જવું. ૩ થંભાવવું, અટકાવવું, શેકવું. ૪ પ્રતિકૂલ થવું, વિરુદ્ધ થવું.