________________
१९६ : भू
संस्कृत धातुकोष ભેગ કર. ૪ સહેવું, સહન કરવું. ૫ શેધવું, ખેજ કરવી. ૬ પાછળ જન્મવું. અનન-અંતર્ધાન થવું, અદશ્ય થવું. મિ-૧ અપમાન કરવું. ૨ તિરસ્કારવું. ૩ હરાવવું. ૪ દુઃખ દેવું. ૫ દુઃખી હોવું. –ભાગ મળે. ભાવિ ૧ પ્રગટ થવું. ૨ ખુલ્લું થવું. ૩ દેખાવું. ૪ ઉત્પન્ન થવું. ઉદ્-૧ ઉત્પન્ન થવું, ઊપજવું, નીપજવું. ૨ જન્મવું. ઉત્તર૧ અંતર્ધાન થવું, અદશ્ય થવું. ૨ વાંકુ થવું. ૩ આડું હવું, વચ્ચે હોવું. પૂજા-૧ પરાભવ કરે, હરાવવું. ૨ તિ સ્કારવું. ૩ અપમાન કરવું. પરિ–૧ હરાવવું. ૨ તિરસ્કારવું. ૩ અપમાન કરવું. ૪ ઘેરવું, ઘેરી લેવું. ઝ-૧ સમર્થ હોવું, શક્તિમાન હવું. ૨ સ્વામી દેવું, ધણી હેવું. ૩ સત્તાધીશ હેવું, હકુમત ચલાવવી. ૪ પહોંચી વળવું, સ્પર્ધામાં બરાબરી કરવી. ૫ અધિક થવું, વધવું. ૬ ઉત્પન્ન થવું. ૭ દેખાવું, દષ્ટિગોચર થવું. ૮ જવું, ગમન કરવું. પ્રતિ૧ જામીન થવું, બાંયધરી વહોરવી. ૨ બદલામાં આપવું. ૩ તુલ્યરૂપ દેવું. ઝાડુ-૧ પ્રગટ થવું. ૨ ખુલ્લું થવું. વિ-વ્યાપક હેવું, વ્યાપીને રહેવું. ૨ સ્વામી દેવું, ધણી હેવું. ૩ સમર્થ હેવું. ૪ સત્તાધીશ હવું, હકુમત કરવી. ૫ આશ્રય દે. ૬ પાલન કરવું. ૭ સ્થાપવું, સ્થાપન કરવું. ૮ જેવું, દેખવું. વ્યતિ–પરસ્પર મિત્ર થવું. સમૂ૧ સંભાવના કરવી, “આમ અથવા આટલું હોવું જોઈએ” એ પ્રમાણે અટકળ કરવી. ૨ યેાગ્ય હોવું, લાયક હેવું. ૩ સમાવેશ થે. ૪ ઉત્પન્ન થવું. ૫ સમર્થ હોવું. ૬ પરાકમી લેવું. ૭ જીતવું. ૮એકત્ર કરવું, મેળાપ કરે.