SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. ઘઃ ૧૮૧ પ (૨૦ ૩૦ વાર-તે) ઉપર પ્રમાણે અર્થ. વન (૮ બાળ સે વરે) યાચવું, માગવું. વ (૫૦ નટુ વદરાતિ) ૧ બાંધવું. ૨ ચટાડવું. ૩ જડવું. ૪ કેદ કરવું. ૫ પકડવું. ૬ સંયમન કરવું, કાબૂમાં રાખવું. ૭ કર્મોને જીવપ્રદેશ સાથે સંયુક્ત કરવા, કષાયાદિ કરવાથી કર્મ બાંધવાં. અનુ-૧ સંયુક્ત કરવું, જોડવું. ૨ એકત્ર કરવું. ૩ અનુસરવું. ૪ સમાગમમાં આવવું, સંગ કર. મા-૧ મજબૂત બાંધવું. ૨ છૂટું કરવું, મુક્ત કરવું. કર્૧ વીંટવું, લપેટવું. ૨ ઊંચું કરીને બાંધવું. ૩ ઊંચે બાંધવું. ૪ ફાંસીએ લટકાવવું. નિ–૧ કરવું, બનાવવું, રચવું. ૨ છૂટું કરવું, મુક્ત કરવું. ૩ બાંધવું. નિ–આગ્રહ કરે. પ્ર-૧ પ્રબંધરૂપે કહેવું, કથારૂપે કહેવું. ૨ વિસ્તારથી કહેવું. ૩ ક૫નાથી બેલવું, અટકળે કહેવું. પ્રતિ–૧ રેકવું, અટકાવવું. ૨ વટવું. સ-૧ સંબંધ બાંધ, મેળ કરે. ૨ સંયુક્ત કરવું, જેવું. ૩ સારી રીતે બાંધવું. વળ્યું (૨૦૩૦ સે વધતિ-તે) ઉપર પ્રમાણે અર્થ. વન્દ્ર ( ૫૦ જેટુ બ્રિતિ ) ૧ જવું. ૨ લાંતર કરવું. (૨ ૫૦ લે રન્નતિ) ૧ જવું. ૨ સ્થલાંતર કરવું. વર્ષ (૫૦ સે વરિ) ૧ જવું. ૨ સ્થલાંતર કરવું. વ ( ગા. તે વતે) ૧ શ્રેષ્ઠ હોવું. ૨ મુખ્ય હોવું. ૩ દેવું, આપવું. ૪ યાદ કરવું. ૫ બોલવું, કહેવું. ૬ ઠપકે આપ. ૭ ફેલાવવું, વિસ્તારવું. ૮ ઢાંકવું. ૯ હણવું. ૧૦ દુઃખ દેવું. Tહું (૨૦ ૩૦ સે પતિ -તે) ૧ બોલવું, કહેવું. ૨ સુશોભિત હેવું. ૩ ચળકવું, ચમકવું. ૪ હણવું. ૫ દુઃખ દેવું.
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy