________________
ગુજરાતી અર્થ સહિત.
ન્િ ઃ ૨૭૨ ૨ રક્ષણ કરવું, બચાવવું. ૩ વચન, આજ્ઞા કે વ્રત–નિયમાદિ
પાળવું ભંગ ન કરવો. જે (૬ ૫૦ નિ પિત) ૧ જવું. ૨ સ્થલાંતર કરવું. fપ (૨૦ સે વિંતિ) ૧ શૈભવું. ૨ ચળકવું, ચમકવું.
૩ બોલવું, કહેવું. ૪ હણવું. ૫ નાશ કરે. [૩] fi (૨૦ ૩૦ સે પિંસતિ-તે) ઉપર પ્રમાણે અર્થ. દિ (૨ ૫૦ સે દિવસ) ૧ કૂટવું, ટીચવું, ટીપવું. ૨ ફોડવું.
૩ કાપવું. ૪ ચીરવું. વિવું (૨૦ ૩૦ સેટુ વિશ્વતિ-તે) ઉપર પ્રમાણે અર્થ. વિઠ્ઠ (૬ ૨૦ સેદ્ પિચ્છતિ) ૧ નડવું, કનડવું. ૨ બાઝવું,
બાધવું, લડવું. ૩ કંકાસ કરે. ૪ દુઃખ દેવું. ૫ રેકવું. fપટ્ટ (૨૦ ૩૦ સેટુ વિચતિ-તે) ૧ ટીચવું, ફૂટવું, ટીપવું.
૨ ફોડવું. ૩ કાપવું. ૪ ચીરવું. જિન (૨૦ ૩૦ સે પેન -તે) વસવું, રહેવું. પિન્ન (૨ મા સે પિત્તે) ૧ રંગવું, રંગ દે. ૨ પિંજરા
માંજરા રંગે રંગવું. ૩ પીળા રંગે રંગવું. ૪ ચકચકિત કરવું. ૫ “રૂમમ” “છનછન ઈત્યાદિ અસ્પષ્ટ શબ્દ કરે. ૬ સ્પર્શ કર, અડકવું. ૭ સેવવું, સેવા કરવી. ૮ સારવાર કરવી. ૮ પૂજવું. ૧૦ મિશ્ર કરવું, ભેળ-સેળ કરવું. ૧૧
વિભાગ કરવા, જુદું પાડવું. [૩] પિન્ન (૨ ૫૦ સે વિશ્વતિ) ૧ બલવાન હેવું, સમર્થ હેવું.
૨ બળ કરવું. ૩ શૈભવું. ૪ શણગારવું, સુશોભિત કરવું. ૫ ચળકવું, ચમકવું. ૬ બેલવું. ૭ વસવું, રહેવું. ૮ દેવું, આપવું. ૯ ગ્રહણ કરવું, લેવું. ૧૦ ઝાલવું, ભવું. ૧૧ રૂ વગેરે પીંજવું. ૧૨ દુઃખ દેવું. ૧૩ હણવું. [૩]