________________
ગુજરાતી અર્થ સહિત.
પત : ૨૬૬
પણ (રાતની-પચીત્ત, આપાિદ)
૧ સ્તુતિ કરવી, સ્તવના કરવી. ૨ પ્રશંસા કરવી, વખાણવું. ૩ ધ રેજગાર કરે, ખરીદ-વેચાણ કરવું. ૪ લેવડદેવડ કરવી. પ વેચવા-ખરીદવાનું સાટું કરવું, કરાર કરે.
૬ હેડ બકવી, સરત મારવી. ૭ સટ્ટો કરે. ૮ જુગાર રમ. પળ (૨ સે ) ૧ ધંધા-રોજગાર કર, ખરીદ
વેચાણ કરવું. ૨ લેવડ-દેવડ કરવી. ૩ વેચવા-ખરીદવાનું સાટું કરવું, કરાર કરે. ૪ હેડ બકવી, સરત મારવી.
૫ સટ્ટો કર. ૬ જુગાર રમ. વળ (૨૦ ૩૦ સે પતિ -તે) ઉપર પ્રમાણે અર્થ. ૫૦ (૨ ભાવ સેલ્ પveતે ) ૧ જવું. ૨ સ્થલાંતર કરવું. ૩ જા
ણવું. ૪ જ્ઞાની હોવું. ૫ પ્રાપ્ત કરવું, પામવું. [૩] પણ્ (૨ ૫૦ પરિ) ૧ એકઠું કરવું. ૨ ઢગલો કરે.
૩ નષ્ટ કરવું, નાશ કરે. [૩] goણું (૨૦૩૦ સે પveતિ-સે) ઉપર પ્રમાણે અર્થ. પત્ત ( ૫૦ સે પતિ ) ૧ પડવું. ૨ ખલિત થવું, ઠેકર
ખાવી. ૩ જવું. ૪ પતન પામવું, ભ્રષ્ટ થવું. ૫ સ્વામી હોવું, ધણું હોવું. ૬ ઐશ્વર્યશાલી હોવું, સમૃદ્ધ હવું. અતિ૧ જીતવું. ૨ પરાક્રમી લેવું. ૩ પ્રવેશ કરે. ૪ સંયુક્ત કરવું, જોડવું. ૫ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કર. ૬ પડી જવું. ૭ મરણ પામવું. ઘ-૧ આવી પડવું, ઉપસ્થિત થવું, હાજર થવું. ૨ ક્ષીણ થવું. અનુ-અભિન્ન દેવું. મિ-૧ નીચે
* વન્ ધાતુ આત્મપદી છે, પરંતુ વ્યાકરણના નિયમાનુસાર જ્યારે તેને માર પ્રત્યય આવે ત્યારે પરપદના પ્રત્યય લાગે છે.