________________
ગુજરાતી અર્થ સહિત.
પશ્ન : ૨૬૩
ત્યજી દેવું. ૩ કબૂલ કરવું, માન્ય કરવું. પરા-૧ દૂર કરવું. ૨ હટાવવું, ખસેડવું. ઝ-૧ હાંકવું. ૨ પ્રેરવું. ૩ ફેંકવું. ૪ નષ્ટ કરવું. વિ-૧ વિનોદ કરે, મોજ માણવી. ૨ ખુશી થવું. ૩ ખુશી કરવું. ૪ વિશેષ પ્રેરણા કરવી. -
હાંકવું. (ગુર્) – (૬ ૫૦ જેટુ નુસ) ૧ સ્તુતિ કરવી, સ્તવના કરવી.
૨ પ્રશંસા કરવી, વખાણવું. (m) → ( ૫૦ નિ નાતિ) ૧ લઈ જવું. ૨ દરવું. ૩ ચલા
વવું. ૪ પ્રાપ્ત કરવું, મેળવવું. (7) R (૪ ૫૦ સે નૃત્યતિ) નાચવું, નૃત્ય કરવું. (ર) [૨] ( ૨ ૫૦ સે નરતિ ) ૧ લઈ જવું. ૨ દરવું. ૩ ચલાવવું.
૪ પ્રાપ્ત કરવું, મેળવવું. () (3 v૦ સે કૃતિ ) ઉપર પ્રમાણે અર્થ. () ને (૨ ૩૦ સે નેતિ તે) ૧ પાસે જવું, નજીક જવું.
૨ પાસે હોવું. ૩ પહોંચવું. ૪ નિંદવું, નિંદા કરવી.
૫ તિરસ્કારવું. ૬ દોષ દે. (જે) [૪] ને (૨ કાટ લેટુ નેત્તે ) ૧ જવું. ૨ નજીક જવું, પાસે જવું.
૩ હાલવું, કંપવું. ( ) [૪] વંસ (૨ ૫૦ સે વંતિ) ૧ નષ્ટ કરવું, વિનાશ કરે. ૨ બર
બાદ કરવું, ખેદાનમેદાન કરવું. [૩] વંસ (૨૦ ૩૦ વંતિ -તે ) ઉપર પ્રમાણે અર્થ.
( સેટુ પક્ષતિ) ૧ સ્વીકારવું, કબૂલ કરવું. ૨ લેવું, ગ્રહણ કરવું. ૩ એક પક્ષનું સમર્થન કરવું. ૪ એક પક્ષ તરફ થવું. ૫ પડખે રહેવું, મદદગાર થવું.