________________
ગુજરાતી અર્થ સહિત.
ની : ૨૬૨
૧ યાચના કરવી, માગવું. ૨ વીનવવું, વિનતિ કરવી. ૩ મનાવવું, મનામણું કરવું. ૪ સમજાવવું. ૫ દિલાસે આપે, આશ્વાસન આપવું. ૬ નમ્રતા કરવી, વિનય કરે. ૭ અનુસરવું. ૮ નકલ કરવી. ૯ કૃપા કરવી. બા-૧ ઉપાડી જવું, લઈ જવું. ૨ હરણ કરવું. ૩ ખસેડવું, હટાવવું. ૪ દૂર કરવું. ૫ ખેંચવું. મિ-૧ અભિનય કર, શારીરિક અવયના હલન-ચલન વડે ભાવ બતાવ. ૨ વેશ ભજવ, નાટક ભજવવું. ૩ કૃપાળુ હોવું, કૃપા કરવી. નવ-નીચે લઈ જવું. --આણવું, લાવવું, લઈ આવવું. ઉદ્-કહેવું. ૩૬-( ૦ કન્નચરે) ૧ ઊંચું કરવું. ૨ ઉપાડવું. ૩ ઊંચે લઈ જવું. –(ભાવે ) ૧ ઉછાળવું, ઉલાળવું. ૨ ઊંચું કરવું. ૩ ઉપાડવું. ૪ ઊંચે લઈ જવું. ૩૫-૧ પાસે જવું. ૨ પાસે લઈ જવું. ૩ ઉપસ્થિત કરવું, હાજર કરવું. ૪ અર્પણ કરવું, આપવું. ૫ એકઠું કરવું. ૩૫-(માત્ર ૩૫નાતે) ૧ જઈ દેવી, ઉપનયન સંસ્કાર કરે. ૨ ઊંચું કરવું. ૩ ઉપાડવું. ૪ ઊંચે લઈ જવું. ૫ મજુરી આપવા નજીકમાં લઈ જવું. કપાતિ-વખત વ્યતીત કરે, સમય વીતાવ. ટુ-૧ ખરાબ રીતે વર્તવું. ૨ અનીતિ કરવી. નિત્યાગ કરે, છેડી દેવું. નિ–૧ નિર્ણય કરે, નિશ્ચય કરે. ૨ કરાવવું. ૩ પ્રાપ્ત થવું, મળવું. પર-૧ પરણવું, લગ્ન કરવું. ૨ શેધવું, ખળવું. ૩ ચે તરફથી લઈ જવું. --અશ્વાદિને સજજ કરવું. ઝ-૧ પ્રેમ કરે, સ્નેહ કરે. ૨ રચવું, બનાવવું, ૩ શિક્ષા કરવી. વિ-૧ વિનય કરે, નમ્રતા કરવી. ૨ શીખવવું, કેળવવું.