________________
१५० : धूलय्
संस्कृत धातुकोष
પૂર્ ( ૨
૫૦ સેટ્ ધૃત્તિ) ધૂળવાળુ કરવું. ૩–૧ વ્યાપ્ત કરવું. ૨ મૂળના રંગ જેવું કરવું. ૩ ધૂળવાળુ કરવું. [નામધાતુ] ખૂશ ( ૧૦ ૩૦ સેટ્ ધૃત્તિ-તે ) ૧ સુશોભિત કરવું, શણગારવું. ૨ સુશોભિત હોવું. ૩ તેજસ્વી કરવું. ૪ તેજસ્વી હાવું. ધૂ ( ૧૦ ૩૦ સેટ્ ધ્રૂત્તિ–તે ) ઉપર પ્રમાણે અ. ધૂમ્ (૧૦ ૩૦ સેટ્ ધૂસતિ–તે) ઉપર પ્રમાણે અ ટ્ટ (oા॰નિટ્ ધત્તે) ૧ ધરી લેવું, થાલી લેવું. ૨ થાલી રાખવું, ઝાલી રાખવું. ૩ પડવું, પડી જવું.
ટ્ટ (૨ ૩૦ અનિટ્ ધતિ–તે) ૧ ધારણ કરવું, પાસે રાખવું. ૨ વસ્ત્રાદિ પહેરવું. ૩ ધીરવું, ઉછીનું કે વ્યાજે આપવું. ૪ સ્થિર થવું, રહેવું. ૫ સંયુક્ત થવું, જોડાવું. ૬ સંયુક્ત કરવું. ૭ ભીંજવવું, પલાળવું. ૮ છાંટવું. હું થેાલવું, ઝાલવું. ૧૦ પકડવું. વ્–૧ ઉદ્ધાર કરવા, આબાદ કરવું. ૨ સંસારરૂપ સમુદ્રમાંથી તારવું. ૩ ખેંચી કાઢવું. વિ−૧ ઊંચકવું, ઊંચકી રાખવું. ૨ આધાર આપવા, મદદ કરવી. ૩ અપેક્ષા રાખવી. ૪ ધારણ કરવું, પાસે રાખવું. ૫ થેાલવું. ૬ પકડવું. ટ્ટ (૬૦ અનિટ્ પ્રિયન્તે) ૧ સ્થિર થવું, રહેવું. ર ધારણ કરવું, પાસે રાખવું. ૩ વસ્રાદિ પહેરવું. ૪ થાભવું. પ પકડવું. ટ્ટ (૧૦ ૩૦ સેટ્ ધાત્તિ-તે) ૧ ધારણ કરવું, પાસે રાખવું.
૨ વસ્ત્રાદિ પહેરવું. ૩ ધીરવું, ઉછીતું કે વ્યાજે આપવું. ૪ ઉધારે આપવું. ૫ ઉધારે લેવું. ૬ કરજદાર હોવું, દેવાદાર હોવું. અવ−, નિર્−૧ નિશ્ચય કરવા, નિર્ણય કરવા. ૨ ચેાકસાઇથી જાણવું. ૩ સાચી હકીકત જણાવવી. ૬–૧ ચિંતન કરવું, વિચારવું, ૨ નિશ્ચય કરવા. વિ-૧ વારવું, મનાઇ કરવી.