________________
ગુજરાતી અર્થ સહિત.
द्राख : १४१
હૈ (૨ ૫૦ નિ હારિ) ૧ સ્વચ્છ કરવું, સાફ કરવું.
૨ સ્વચ્છ હોવું. ૩ શુદ્ધ કરવું, પવિત્ર કરવું. ૪ શુદ્ધ હોવું.
૫ શોધવું, તપાસ કરવી. તો (૪ ૫૦ નિ રિ) ૧ છેદવું, કાપવું. વાઢવું. શુ (૨ ૫૦ નિઃ શૌતિ) ૧ સામું જવું. ૨ નજીક જવું.
૩ આગળ જવું. ૪ અગાડી ચાલવું. ૫ સંમુખ થવું. ૬ સામું થવું, સામનો કરવો. ૭ હલ્લો કરે, હુમલો
કરે. ૮ ચડાઈ કરવી. યુર (૨ સાતે શો) ૧ શૈભવું. ૨ ચળકવું, ચમકવું. છે (૨ નિ શાતિ ) ૧ તિરસ્કાર કરે, ધિક્કારવું.
૨ અંગને ખરાબ કરવું, શરીર બગાડવું. ટ્રમ્ (૫૦ મતિ) જવું, ચાલવું.
વ7 (૨૨ ૫૦ સે ટ્રસ્થતિ) ઉપભેગ કરો, ભેગવવું. ટ્રમ્ (૨૨ ૫૦ ટુ વરસ) ૧ સેવા-ભક્તિ કરવી. ૨ સાર
વાર કરવી. ૩ સંતાપ કરે. ૪ દુઃખી લેવું. ૫ દુઃખ
દેવું. ૬ સળગાવવું. ૭ ઉપભેગ કરે, ભેગવવું. ટા (૨ ૫૦ નિ દ્રાતિ ) ૧ પલાયન કરવું, નાસી જવું.
૨ ઊડવું. ૩ સૂવું, ઊંઘવું. ૪ લજ્જિત થવું, શરમાવું. ૫ નિંદવું. ૬ દેષ દે. -મરવું, મરણ પામવું. ઉન્ન૧ જાગૃત થવું, જાગવું. ૨ વિકસિત થવું. નિ–૧ નિદ્રા લેવી, ઊંઘવું. ૨ સંકુચિત થવું, સંકોચાવું. પ્ર-પલાયન કરવું, નાસી જવું. વિ-ખરાબ થવું. વિનિ–૧ વિકસિત થવું,
પ્રફુલ્લિત થવું. ૨ જાગૃત થવું, જાગવું. ટ્રા (૨૦ સેટુ ટ્રાતિ) ૧ સૂકવવું. ૨ સૂકાવું, શુષ્ક થવું.
૩ વારવું, મનાઈ કરવી. ૪ અટકાવવું, રોકવું. ૫ ગ્રહણ