________________
१३६ : दिह्
संस्कृत - धातुकोष
૩૬–૧ ઉપદેશ આપવા, શીખામણ દેવી. ૨ સમજાવવું. ૩ શીખવવું. ન-આજ્ઞા કરવી. નિર્-૧ દેખાડવું, બતાવવું. ૨ વીગતવાર સમજાવવું. ૩ નિણૅય જાહેર કરવા. ૪ કહેવું. ૫ ઊંચા સાદે ખેલવું. ત્ર-૧ મુકરર કરવું, નિયત કરવું. ૨ આપવું. ૩ દેખાડવું, બતાવવું. પ્રતિસ–“પાછું આપવું. પ્રત્યા−૧ રાકવું, અટકાવવું. ૨ વારવું, મનાઈ કરવી. ૩ ખડન કરવું. ૪ તિરસ્કારવું. ૫ ઠપકો દેવા. વિનિ-સ્પષ્ટ કહી દેવું. વ્યવ–૧ મહાનું કાઢવું, ખાટુ' કારણ બતાવવું. ૨ વ્યવહાર કરવા, પરસ્પર કામકાજ કરવું. ૩ વીગતવાર કહેવું. સમૂ૧ સદેશે! કહેવા. ૨ સમાચાર જણાવવા. ૩ આજ્ઞા કરવી. ૪ સમ્મતિ આપવી. ૫ દાન માટે સ`કલ્પ કરવા. ૬ ખુલ્લું કરવું, દેખાડવું. સમા-૧ આજ્ઞા કરવી. ૨ માન્ય કરવું. ૩ સારી રીતે કહેવું. સમુદ્-૧ પાને સ્થિર અને પાક કરવા માટે ઉપદેશ આપવા. ૨ અભ્યાસ પાકા કરવાની આજ્ઞા કરવી. ૩ વ્યાખ્યા કરવી, વર્ણન કરવું. ૪ પ્રતિજ્ઞા કરવી. ૫ આશ્રય લેવા. ૬ અધિકાર કરવા. સમુપ-દૂર રહેલી વસ્તુને આંગળી વગેરેથી બતાવવી.
વિદ્યુ (૨૩૦ અનિટ્ àષિ, વિષે ) ૧ લીંપવું, લીંપણ કરવું. ૨ લેપ કરવા. ૩ ચેાપડવું. ૪ ધેાળવું, ધેાળ કરવા. ૫ વધારવું, વૃદ્ધિ કરવી. ૬ એકઠું કરવું. છ વધવું, વૃદ્ધિંગત થવું. જીવ-વધવું, વૃદ્ધિ ંગત થયું. સમ્-સ ંદેહ પામવા, સંશય થવા. ટી ( ૪ બા॰ અનિદ્ રીતે) ૧ હ્રાસ થવા, ઓછું થવું, કમ થવું. ૨ નષ્ટ થવું, વિનાશ થવા. [ ો]
ટીન્ન ( ૧ ૦ સેટ્ રીતે ) ૧ દીક્ષા આપવી, સન્યાસ દેવા. ૨ મૂંડન કરવું, મૂડવું, હજામત કરવી. ૩ ધર્મના ઉપદેશ