________________
ગુજરાતી અર્થ સહિત,
तेप् : १२५
મારવી. ૫ ઓળંગવું. ૬ કૂદવું. ૭ ચડિયાતું થવું. ૮ જીતવું. ૯ સેમ-કુશલ હોવું. ૧૦ નીરોગી હેવું. ૧૧ તિરસ્કારવું.
ત્તિ-ઓળંગવું, વટાવી જવું. મિ–૧ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરો. ૨ અપમાન કરવું. જવ-૧ અવતરવું, જન્મ થવો. ૨ ઊતરવું, નીચે આવવું. મા-૧ વહાણ વગેરે સાધન વડે પાણી ઉપર જવું. ર વહાણ વગેરે સાધન ઉપર ચડવું. -૧ ઉત્તર આપે, જવાબ દે. ૨ ઊતરવું, નીચે આવવું. ૩ નદી તળાવ વગેરે ઊતરવું. ૪ પાર જવું. ૫ બહાર નીકળવું. ટુ-૧ મુશ્કેલીથી તરવું. ૨ મુશ્કેલીથી પાર પામવું. નિત-૧ નિરુત્તર કરવું, જવાબ ન આપી શકે એવું કરવું. ૨ નિત્તર થવું, જવાબ ન આપ. નિ–૧ સહીસલામત રીતે તરવું, સહેલાઈથી તરવું. ૨ પાર ઊતરવું. ૩ પાર પામવું. ૪ મુક્તિ મેળવવી. પ્ર-૧ ચડિયાતું થવું. ૨ જીતવું. વિ-૧ આપવું, અર્પણ કરવું. ૨ દાન કરવું, દેવું. ૩ જવું. સમવ-૧ સમાઈ જવું, સમાવેશ થ. ૨ સમાવેશ કરે. ૩ ઊતરવું, નીચે આવવું. ૪ અવતરવું, જન્મ થ. ૫ અંદર ઊતરવું. ૬ પ્રવેશ કરે, પિસવું.
૭ વિધ રહિત વર્તવું–આચરવું. તેન્ (૨ ૫૦ લે તેનતિ) ૧ તીક્ષ્ણ કરવું, ધારવાળું કરવું.
૨ તેજસ્વી કરવું. ૩ પાલન-પોષણ કરવું. ૪ રક્ષણ કરવું. [૪] તેવું (૨ તે તેને ) ૧ ઝરવું, ટપકવું. ૨ ચૂવું. ૩ ખરવું.
૪ સિંચવું, ભીંજવવું. ૫ છાંટવું, છંટરવું. ૬ ચળકવું, ચમકવું. ૭ સાફસૂફ કરવું. ૮ હાલવું, કંપવું. ૯ રક્ષણ કરવું. ૧૦ દેવું, આપવું. ૧૧ અફસોસ કરે. ૧૨ રેવું. ૧૩ દુઃખી હોવું. ૧૪ દુઃખ દેવું. [ ]