________________
ગુજરાતી અર્થ સહિત.
વિઠ્ઠ : ૦૨૭
ત” (૨ ૧૦ સે તતિ) ૧ ધિક્કારવું, તિરસ્કાર કરે.
૨ દૂષણ દેવું. ૩ નિંદવું. ૪ ઠપકો આપ. ૫ ધમકાવવું, ધમકી આપવી. ૬ ડરાવવું, બીવરાવવું. ૭ તાડન કરવું, માર
મારે. ૮ મશ્કરી કરવી. તર્ક (૨૦ ૩૦ સે તાત્તિ-તે ) ઉપર પ્રમાણે અર્થ. ત૬ (૨ ૫૦ હેલ્ સર્વતિ) ૧ હણવું. ૨ દુઃખ દેવું. તર્ણ (૨ ૫૦ સે તર્વતિ) જવું, ગમન કરવું.
( ૨ ) તે તરુતિ ) ૧ સ્થાપન કરવું, બેસાડવું. ૨ સ્થાપન થવું. ૩ પ્રતિષ્ઠા પામવી, યશ મેળવ. ૪ રહેવું, વસવું. ૫ જવું, ગમન કરવું. ૬ સંપૂર્ણ થવું. ૭ ભરપૂર થવું. ૮ સિદ્ધ થયું. ૯ સિદ્ધ કરવું. ૧૦ તળવું, કકડાવેલા
ઘી અથવા તેલમાં પકવવું. તરું (૨૦ ૩૦ સે તારુતિ-તે) ઉપર પ્રમાણે અર્થ. તરૂ (૧૧૦ તિ) જવું. તણ (૪ ૧૦ સે તથતિ) ૧ ફેંકવું. ૨ ઉછાળવું. ૩ પ્રેરવું,
પ્રેરણા કરવી. ૪ મોકલવું. ૫ કરમાવું, ચીમળાવું. ૬ હીન થવું, હુાસ થ. ૭ ખેવું, ગુમાવવું. ૮ ખેવાવું, વાઈ
જવું. ૯ નાશ થ. [૪] તાણ (૨ ના લે તાત્તેિ ) ૧ પાલન કરવું, સંભાળ લેવી.
૨ રક્ષણ કરવું, બચાવવું. ૩ વિસ્તારવું, ફેલાવવું. ૪ લાંબુ
કરવું. પ રચવું. [] તિ(૨૦ તેવો) ૧ જવું. ૨ ખસી જવું, ચાલ્યા જવું. તિ ( ગા. મે તેવો ) ઉપર પ્રમાણે અર્થ. [૪] તિરણ (તિતિ ) ૧ હણવું. ૨ માર મારે.