________________
ગુજરાતી અર્થ સહિત.
तप् : ११५
કરે. ૧૧ વિસ્તારવું, ફેલાવવું. ૧૨ લંબાવવું, લાંબું કરવું. ૧૩ તાણવું. ૧૪ વધારવું, વૃદ્ધિ કરવી. ૧૫ પાથરવું. ૧૬ કરવું. મા-, -, વિ-૧ વિસ્તૃત થવું. ૨ લાંબું થવું.
૩ વિસ્તૃત કરવું. ૪ લાંબું કરવું. તન ( ૫૦ સે તનતિ ) ઉપર પ્રમાણે અર્થ. [1] તન્ત (૧૨ ૫૦ સે તન્તરિ ) ૧ દુઃખી હોવું. ૨ દુઃખ દેવું. ત (૨૦ મા સે તન્નતે ) ૧ કુટુંબ-પરિવારનું પાલન
પિષણ કરવું, સંભાળ લેવી. ૨ રક્ષણ કરવું. ૩ પિષવું, પિષણ કરવું. ૪ ફેલાવું. ૫ ફેલાવવું. ૬ મસલત કરવી.
૭ ગુપ્ત હકીકત કહેવી. ૮ વ્યવસ્થા કરવી. તર્ (૧ ૫૦ સે તન્નતિ) ઉપર પ્રમાણે અર્થ. તેન્દ્ર ( ગા. તે તતે ) ૧ તૃપ્ત થવું, ધરાવું. ૨ સંતુષ્ટ
થવું, ખુશી થવું. ૩ સુખી દેવું. [૩] ત (૨ ૩૦ સે તન્નતિ રે) ૧ બેશુદ્ધ હવું, મૂછિત હોવું.
૨ મેહિત થવું, મેહ પામવે. ૩ ખિન્ન થવું. ૪ દુઃખી
હેવું. ૫ આળસુ હેવું. દ મૂર્ખ હોવું તા ( ૧૦ સે તાતિ ) આળસુ હોવું, આળસ કરવી. ત, ( ૫૦ નિ તત) ૧ તપવું, ગરમ થવું, ઉષ્ણ થવું.
૨ તપાવવું, ગરમ કરવું. ૩ સંતાપ કરે, સંતપ્ત થવું. ૪ સંતપ્ત કરવું, સંતાપ પમાડે. ૫ ક્રોધ કરે. ૬ ગુસ્સે કરવું. ૭ તપ કર, તપસ્યા કરવી. ૮ પ્રતાપી થવું. પરાકમી થવું. ૯ પ્રભાવશાલી હાવું. કનુ–પસ્તાવું, પશ્ચાત્તાપ કરો. મિ-૧ સંતાપ આપે. ૨ ગુસ્સ કરવું. ૩ દુઃખ દેવું. રિ-૧ પસ્તાવો કરે. ૨ સંતાપ પામવે. પ્રતિ૧ ચિંતા કરવી. ૨ સંભાળ લેવી, ખબર રાખવી.