________________
ગુજરાતી અર્થ સહિત.
જ્ઞા : ૨૦૭
= (૨ ૧૦ શનિ જ્ઞાતિ ) ૧ ઘસાવું, હાસ . ૨ પ્લાન
થવું, કરમાવું. ૩ સૂકાવું. ૪પડતી દશાને પામવું. ૫ નષ્ટ થવું. જ્ઞ (૨૦ ૩૦ સે જ્ઞાતિ-તે) ૧ જણાવવું. ૨ જાણવું. ૩ સમ
જાવવું. ૪ સમજવું. ૫ શીખવવું. ૬ દેખાડવું. ૭ દેખવું, જેવું. ૮ સંતુષ્ટ કરવું, પ્રસન્ન કરવું. ૯ પ્રશંસા કરવી, વખાણવું. ૧૦ વિનતિ કરવી, પ્રાર્થના કરવી. ૧૧ તીર્ણ કરવું, ધારવાળું કરવું, ધાર કાઢવી. ૧૨ પ્રેરવું, પ્રેરણા કરવી. ૧૩ હણવું. ૧૪ માર માર. શા–૧ આજ્ઞા કરવી, ફરમાવવું. ૨ સંતુષ્ટ કરવું, પ્રસન્ન કરવું. કતીર્ણ કરવું, ધાર કાઢવી. પ્રતિ૧ કહેવું. ૨ જણાવવું. વિ-૧ વિનતિ કરવી, પ્રાર્થના કરવી. ૨ સંતુષ્ટ કરવું. ૩ વિદિત કરવું, જણાવવું ૪ કહેવું. સમ
૧ હણવું, મારી નાખવું. ૨ માર મારો. જ્ઞા (૧ ૫૦ નિ જાનાતિ) ૧ જાણવું. ૨ સમજવું. ૩ ઓળ
ખવું. સન-૧ અનુમતિ આપવી, પરવાનગી દેવી, સમ્મત થવું. ૨ કબૂલ કરવું, માન્ય કરવું. ૩ અનુમોદના કરવી, સહાનુભૂતિપૂર્વક સંતુષ્ટ થવું. ૪ આજ્ઞા કરવી, હુકમ કરે. ક-૧ ન જાણવું. ૨ ના પાડવી. -(રાજપનાની) ૧ છૂપાવવું, સંતાડવું. ૨ એળવવું, સત્ય હકીક્ત ઉડાવી દેવી. મિ-૧ ઓળખવું, પિછાણવું. ૨ સારી રીતે જાણવું. અષ્યનુ-૧ સમ્મતિ આપવી. ૨ માન્ય કરવું, કબૂલ કરવું. ૩ અનુમોદના કરવી. ૪ આજ્ઞા કરવી. જવ-૧ અપમાન કરવું. ૨ ધિક્કારવું. ૩ હલકા સ્વરૂપે જાણવું, ઊતરતી કેટિનું માનવું. ૪ અવગણના કરવી, ન ગણકારવું, ન માનવું. મા–૧ આજ્ઞા કરવી. ૨ સારી રીતે જાણવું. ૩ -