________________
ગુજરાતી અર્થ સહિત.
છુઃ
છુટું ( ૬ ૫૦ સે હૃતિ) ૧ છૂટવું, બન્ધનમુક્ત થવું. ૨છેદવું,
કાપવું. ૩ ચૂંટવું, તેડવું. ૪ ઢાંકવું, આચ્છાદન કરવું. છુટુ ( ૨૦ ૩૦ ને છોટાતિ-તે) ૧ છોડવું, બંધનમુક્ત કરવું.
૨ છેદવું, કાપવું. ૩ ચૂંટવું, તેડવું. ૪ ઢાંકવું, આચ્છાદન કરવું. મા-૧ પટકવું, પછાડવું. ૨ ઝૂંટવવું, ખૂંચવી લેવું. ૩ સિંચવું, પલાળવું, ભીંજવવું. ૪ છાંટવું, છંટકેરવું. નિ-૧ બહાર કાઢી મૂકવા માટે ધમકાવવું. ૨ તિરસ્કાર
કર. ૩ છોડાવવું. છુ (૨ ૧૦ સે છોકતિ) ૧ ઢાંકવું. ૨ ઓઢાડવું. ૩ પાથરવું. છુ (૬ ૫૦ સે કુતિ) ૧ ઢાંકવું. ૨ ઓઢાડવું. ૩ પાથરવું. છુટ (૨ ૬૦ સે છુપતિ) ૧ કાપવું. ૨ ચૂંટવું, તેડવું. [૩] છુટ (૨૦ ૩૦ સે દુકુટથતિને) ૧ કાપવું. ૨ ચૂંટવું, તેડવું. છ (૬ ૫૦ નિ છુપતિ) સ્પર્શ કર, અડકવું. છુર (૨ સે છોતિ) ૧ છેદવું, કાપવું. ૨. તેડવું. ૩ વિલે
પન કરવું. ૪ લીંપવું. ૫ વ્યાપ્ત કરવું. જુર (૬૦ સે સુરરિ ) ઉપર પ્રમાણે અર્થ. છુ (૨ ૫૦ સે ઇતિ) ૧ સળગાવવું, પ્રજ્વલિત કરવું.
૨ સળગવું. ૩ બાળવું. ૪ બળવું. ૫ ઉત્તેજિત કરવું. ૬ દીપાવવું, શોભાવવું. ૭ શોભવું. ૮ પ્રકાશિત થવું.
૯ પ્રકાશિત કરવું. ૧૦ પ્રગટ કરવું. રુદ્ર (૨૦ ૩૦ લે છત્તિ-તે) ઉપર પ્રમાણે અર્થ. છુ (૭ ૩૦ લે છૂળત્તિ, સૃજો) શોભવું. ૨ ચળકવું, ચમ
કવું. ૩ પ્રકાશિત થવું. ૪ પ્રગટ થવું. ૫ વમન કરવું. ૬ રમવું, ખેલવું. [૩, ૪]