SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અર્થ સહિત. છમ : ૧૭ ૪ (૨૦ ૩૦ રાવરિ-તે) ૧ સહન કરવું, ખમવું, વેઠવું. ૨ ક્ષમા કરવી. ૩ હસવું. રયુ (૨ ૫૦ સે તિ) ૧ છાંટવું, છંટકેરવું. ૨ સિંચવું, Íજવવું. ૩ ઝરવું, ટપકવું. ૪ ગળવું. ૫ ખરવું. ૬ સરકવું, ખસવું. ૭ પડવું, પડી જવું. [૨] (૨૦ ૩૦ સે ક્યોરિ -તે ) ૧ સહન કરવું, ખમવું, વેઠવું. ૨ ક્ષમા કરવી. ૩ હસવું. ૪ હીન થવું, ઊતરતું થવું. ૫ મુક્ત કરવું, છોડી દેવું. ૬ હણવું. ૭ દુઃખ દેવું. છર (૨ ૩૦ સે છતિ-તે ) ૧ ઢાંકવું, આચ્છાદન કરવું. ૨ ઓઢાડવું. ૩ પાથરવું. ૪ ૫ાવવું, સંતાડવું. ૫ બંધ કરવું. ૬ બળ કરવું, જેર કરવું. ૭ બલવાન હોવું. ૮ બેલવાન કરવું. ૯ પુષ્ટ કરવું. ૧૦ મજબૂત કરવું. ૧૧ જીવવું, જીવતું હોવું. ૧૨ રક્ષણ કરવું, બચાવવું. મા-ઢાંકવું. ઉત્ત ઉઘાડવું, ઉઘાડું કરવું. છર ( ૨૦ ૩૦ સે છાતિ-તે) ૧ ઢાંકવું, આચ્છાદન કરવું. ૨ ઓઢાડવું. ૩ પાથરવું. ૪ છુપાવવું, સંતાડવું. ૫ બંધ કરવું. ૬ બચાવવું, રક્ષણ કરવું. બા–ઢાંકવું. ૩–ઉઘાડવું. છેર (૧૦ ૩૦ સે ઇતિ –તે) ઉપર પ્રમાણે અર્થ. છત૬ (૨ ૫૦ સે ઇતિ) ૧ કપટથી જવું. ૨ કપટ કરવું. ઇન્દ્ર (૧૧૦ સે ઇતિ) ૧ ઢાંકવું, આચ્છાદન કરવું. ૨ પાથ રવું. ૩ છૂપાવવું, સંતાડવું. ૪ લપેટવું. ૫ ઈચ્છવું, ચાહવું. ૬ સંમતિ આપવી. ૭ નિમંત્રણ દેવું. ૮ બળ કરવું. ૯ બલવાન હોવું. ૧૦ બલવાન કરવું. [૩] ઇન્ (૨૦ ૩૦ સેટુ રિ-તે) ઉપર પ્રમાણે અર્થ. છમ્ (૧ ૨૦ સેદ્ છમતિ ) ખાવું, જમવું. [૪]
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy