________________
ગુજરાતી અર્થ સહિત.
: ૮૭.
જમીન ઉપર ઊગેલા ઘાસ વગેરેને અશ્વાદિ પશુએ ચરવુંખાવું. ૬ આચરવું, વર્તવું. ૭ કરવું. ૮ સેવવું, સેવા કરવી. ૯ જાણવું. અતિ-૧ ઓળંગી જવું, વટી જવું. ર ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરે, ન માનવું. ૩ વ્રતને દૂષિત કરવું. અત્યા–૧ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરે. ૨ અધર્મ આચરે. ૩ બલાત્કાર કરે. અનુ-૧ પાછળ-પાછળ ભમવું. ૨ પાછળથી જવું. ૩ અનુષ્ઠાન કરવું, ધાર્મિક ક્રિયા કરવી. ૪ અનુસરવું. ૫ નકલ કરવી. ૬ હાજર રહેવું. ૭ સેવા કરવી. ૮ સારવાર કરવી. ૯ નેકરી કરવી. -અપકાર કરવો, અનિષ્ટ કરવું. મિ૧ ઠગવું, છેતરવું. ૨ જાદુ કરવું, જાદુગરી કરવી. ૩ વ્યભિચાર કરે. ૪ સામું જવું. ૫ સંમુખ કરવું, સામે કરવું. ૬ ઓળંગવું, વટી જવું. ૭ ધ્યાન દેવું. મા-૧ આચરવું, આચરણ કરવું, વર્તવું. ૨ અનુષ્ઠાન કરવું, ધાર્મિક ક્રિયા કરવી. ૩ કાર્ય કરવું. ક7૧ ઊંચે ચડવું, ઉપર જવું. ૨ ઊઠવું, ઊભું થવું. ૩ ઉચ્ચારવું, બોલવું. ૪ પાર પામવું, ઉત્તીર્ણ થવું. ૫ સમર્થ થવું, પહોંચી શકવું. ૬ બહાર નીકળવું. ટૂ-(બા૩ણતે) ૧ ઓળંગી જવું, વટી જવું. ૨ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરે. ૩ કાઢી મૂકવું. ૪ ખાવું. ૩પ-૧ ઉપાસના કરવી, ધ્યાન ધરવું. ૨ સેવા-ભક્તિ કરવી. ૩ ચિકિત્સા કરવી, બીમારની સારવાર કરવી. ૪ સત્કાર કરે, સન્માન દેવું. ૫ વ્યવહાર કરે. ૬ ઉપચાર કરે, એકના ગુણધર્મ બીજામાં લગાડવા. ૭ નજીક જવું. ૮ સમીપમાં ખાવું. ૯ ઉપ દ્રવ કરો. ૩-૧ ઉપાસના કરવી, ૨ સેવવું. નિ–૧ નીક