________________
सत्त्वोपनिषद् -
SO 909 प्राणान्तोपसर्गसहनाधिकसत्त्वसाध्यैतत्रितययुतसहवासः। अत एव सत्त्वोपदेशचूलेयम्। महासत्त्वास्त्वल्पदोषस्यापि प्रशंसाकृतः, यथाहुःશકાશે પણ સહવર્તી પ્રત્યે દુર્ભાવ ન થવાં દેવો, એના દુર્વ્યવહારમાં પણ માથુ ઠેકાણે રાખવું, એના દોષ પ્રત્યે પણ કરુણા-ઉદાસીન વૃત્તિ રાખવી, એની પ્રગતિની ઈર્ષ્યા ન કરવી એના ગણોની હાર્દિક અનુમોદના કરવી.... આ બધા માટે સર્વ ફોરવવું તો અતિ અતિ કઠિન છે. એટલે જ તો એમણે સત્ત્વોપદેશના કળશ તરીકે એ પરાકાષ્ઠાના સત્વ તરફ ઈશારો કરી દીધો છે. પહેલી દષ્ટિએ કદાચ એમાં ધિક્કારના દર્શન થાય પણ પૂર્વાપર પ્રકરણ, પરમર્ષિની કરુણા અને તેમના ગંભીર અભિપ્રાયનો વિચાર કરતાં આ આશયની પ્રતીતિ થયા વિના ન રહે. કલ્યાણની ભાવનાથી સત્વોપદેશ આપતાં પરમર્ષિ કોઈની ઘસાતી વાત તો ન જ કરે ને ?
મલવારી શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે - “જેમના અનેક ગુણો હોય એવા જીવો તો અત્યંત વિરલ જ છે. પણ જેમનામાં એકાદ ગુણ હોય એવા જીવો પણ બધે નથી હોતાં. અરે, ગુણની તો શું વાત કરવી, જેમનામાં દોષો નથી એમને ય ધન્યવાદ છે. એટલું જ નહીં જેમનામાં થોડાક જ દોષો છે, તેની ય અમે અનુમોદના કરીએ છીએ.
કેવી અદ્ભુત વાત ! ગુણનો આગ્રહ રાખવાને બદલે આ વૃત્તિ આવી જાય તો કેટલું સરસ ! દોષિત વ્યક્તિ એના દોષનું પરિણામ નિશ્ચિતપણે ભોગવવાની છે. એ કર્માધીન છે. એના પ્રત્યે કરુણાની બદલે ધિક્કાર કરવો એ અનુચિત છે. આ તો બીજાના દોષની સજા જાતને કરવા જેવું છે. જેવું પુણ્ય લઈને આવીએ એવો જ સહવાસ મળે, હવે એમાં ઝગડવું કે એને ભવ્ય બનાવવો એ પોતાના હાથની વાત છે. વળી મારામાં પણ ક્યાં દોષો નથી ? આવી વિચારધારા
૧૦૨
-सत्त्वोपनिषद् भूरिगुणा विरल च्चिय, इक्काइगुणो वि जणो न सव्वत्थ । निहोसाण वि भई, पसंसिमो थोवदोसे वि ।। इति ।
स्वपुण्यानुरूपो हि सहवासः, ममापि न के दोषाः ? इत्यादिविभावनेन परदोषदर्शनस्य तद्धेतुकवैमनस्यादेश्च निराकरणं स्यात् । ।३९ ।।
अथ मनुष्यत्वादिदुर्लभप्राप्तिफलायोत्साहयन्नाहमानुष्यं दुर्लभं लब्ध्वा, ये न लोकोत्तरं फलम् । गृह्णन्ति सुखमायत्यां, पशवस्ते नरा अपि ।।४० ।।
तदिदं तृषितस्य मरुभूमिं विलय सरससरसीतीरान्निवर्तनमित्यभिप्रायः। अज्ञतासाधाच्च पशुत्वम् । दुर्लभसन्दोहप्राप्तिप्राप्यः खलु આવે તો પરદોષદર્શન અને તેના કારણે તથા વૈમનસ્યનું નિરાકરણ થઈ શકે. [૩૯ll
ગુણાનુરાગ-પ્રેમ અને સહિષ્ણુતાથી કોઈનો પણ હૃદયપલટો થયા વિના રહેતો નથી. જરૂર છે માત્ર ધીરજની. ચાલો આપણે સત્વ કેળવી આ ગુણોની પ્રાપ્તિ કરીએ. મનુષ્યભવ-સદ્ગુરુયોગથી માંડીને ચા>િપ્રાપ્તિ સુધીના આપણા બધા લાભ એનાથી જ સફળ થવાનાં છે. નહીં તો... પરમર્ષિના શબ્દોમાં જ સાંભળો...
જેઓ દુર્લભ એવા માનવભવ (અને ઉપલક્ષણથી ચારિત્ર સુધીની ઉત્તરોત્તર વસ્તુઓ) પામીને ભવિષ્યના અનંત સુખના દાયક લોકોતર ફળનું ગ્રહણ કરતાં નથી. તેઓ દેખાવમાં ભલે મનુષ્ય હોય તો ય વાસ્તવમાં તો પશુ જ છે.lldoll
કોઈ સરસ મજાના સરોવરના કિનારેથી તરસ્યો પાછો આવે તેના જેવી આ મૂર્ખતા છે - અજ્ઞાન છે. પશુ પણ અજ્ઞાની હોય છે. એ પણ અજ્ઞાની હોવાથી પશુ જેવો જ છે. અનેક અનેક દુર્લભ
૨. *- પક્ષવ |