________________
सत्त्वोपनिषद् -
युक्त चैतत्, तदन्तरेण चरणासम्भवात्, ज्ञापकं चात्र षड्जीवनिकाज्ञस्यैवोपस्थापनाकरणम्, अन्यथा तु स्फुटैव गृहिनिर्विशेषताऽर्हदाद्याशातना ઘ|
चरणकरणपरायणा अपि स्वपरसमयानभिज्ञा निश्चयशुद्धचरणकरणसारवञ्चिताः, न चैषु निश्चयसम्यक्त्वसम्भवोऽपि । माषतुषोपमेषु तु गीतार्थगुरुपारतन्त्र्यादेव तद्योग इति समयविदा।
गुरुभिरपि गौणीकृतेतरकृत्यैः स्वाध्यायाय मुख्यभावोऽर्पणीयः । स्मर्तव्याश्च महोपाध्याययशोविजया अत्र । यद्गुरुभिरद्भुतं स्वाध्यायसाहाय्यं वितीर्णम् । अत एव स्तवेष्वपि सकृतज्ञं तन्नामोल्लेखस्तैः कृतः, आस्तां
કરતાં પણ જ્ઞાનાધિક આત્મા ચડિયાતો છે.
તાત્પર્ય એ જ છે કે જ્ઞાન અને ક્રિયાના સમુચ્ચયથી મોક્ષ થાય છે. પણ જ્ઞાન વિના ક્રિયા (ચારિત્ર) સંભવિત નથી, એટલે જ
જ્યાં સુધી ષજીવનિકા-અધ્યયન સુધી અભ્યાસ ન થાય ત્યાં સુધી વડી દીક્ષા કરવાનો નિષેધ છે. એમાં પણ એ જ આશય છે કે જેનામાં એટલું પણ જ્ઞાન નથી એ ષજીવનિકાયની રક્ષા કરે એ તદ્દન અસંભવિત છે. અને જો એટલી રક્ષા પણ ન કરે તો સાધુ અને ગૃહસ્થમાં કોઈ જ ફેર નહીં રહે. વળી અરિહંત ભગવાન વગેરેની આશાતના પણ થાય કારણ કે તેમની સાક્ષીએ લીધેલા પચ્ચકખાણોનો ભંગ થાય અને મહાપુરુષોના વેશની પણ વિડંબના થાય. ઉપદેશપદમાં પૂ.હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે ‘શીતલવિહાર એ અરિહંતોની પરમ આશાતના છે.’
સિદ્ધસેન દિવાકરસૂરિજી તો કહે છે કે સ્વ-પરસિદ્ધાન્તના જ્ઞાન વિના નૈવ્યયિક સમ્યક્ત પણ ન સંભવે. એવા આત્માઓ ચારિત્રની ક્રિયાઓમાં કદાચ મચી પડ્યા હોય તો ય એઓ ચારિત્રના સારને
-सत्त्वोपनिषद् शास्त्रेषु । अभिदधन्ति चाकरे - अभिप्रायः सूरेरिह हि गहनो दर्शनततिः, निरस्या दुर्धर्ष्या निजमतसमाधानविधिना। तथाप्यन्तः श्रीमन्नयविजयविज्ञाहिभजने, न भग्ना चेद् भक्तिर्न नियतमसाध्यं किमपि मे - इति, तथा - निर्गुणो बहुगुणैर्विराजितान्, तान् गुरुनुपकरोमि कैर्गुणैः । નથી પામી શકતા. હા, માલતુષ મુનિ જેવા એમાં અપવાદ હોઈ શકે ખરા, એમના જેવાને તો સંપૂર્ણપણે ગીતાર્થગુરુપારdયથી નૈસ્થયિક સમ્યક્ત અને શુદ્ધ ચારિત્ર સંભવે છે. પણ જેમની શક્તિ-ક્ષયોપશમ છે તેમનું શું ?
આ બાબતને વડીલો ગંભીરપણે ધ્યાનમાં લે અને સ્વાધ્યાયને મુખ્યતા આપીને ગૌણપણે બીજા કાર્યો-કાર્યક્રમોની જવાબદારી લેવાય. તેઓ સ્વયં પણ એના માટે સમય ફાળવે તો જરૂર સારામાં સારું પરિણામ આવી શકે.
મહોપાધ્યાયજી યશોવિજયજી ન થયાં હોત તો નયવિજયજી મહારાજનું નામ પણ કોણે સાંભળ્યું હોત ? એમણે શિષ્યની જ્ઞાનસાધના માટે જે ભોગ આપ્યો હતો એનું કૃતજ્ઞ પણે મહોપાધ્યાયજીએ જે વર્ણન કર્યું છે તે વાંચીને પણ ગદ્ગદ્ થઈ જવાય.
શારાવાર્તાસમુચ્ચયના લગભગ દરેક પ્રકરણની ટીકા બાદ મહોપાધ્યાયજી એક જ વાત કરે છે કે ગ્રંથકાર હરિભદ્રસૂરિજીનો અભિપ્રાય ખૂબ ગંભીર છે. દુર્બોધ છે. લગ્દર્શનની તીક્ષ્ણ ચર્ચાઓ સામે મારે ઝીંક લેવાની છે. એમાં પણ સ્યાદ્વાદદર્શનને અત્યંત વળગી રહીને અતિ કુશાગ્ર બુદ્ધિથી ખૂબ કપરા કામને પાર પાડવાનું છે.. પણ જો ગુરુદેવશ્રી નયવિજયજીની ચરણસેવામાં મારી અખંડ ભક્તિ હોય તો મારા માટે કાંઈ જ અસાધ્ય નથી.
દ્વાર્ગિશ દ્વાáિશકાની અંતે તેઓ ગુરુના પ્રત્યેના કૃતજ્ઞતાની