________________
सत्त्वोपनिषद्
रान्धमूकत्वं हि विनिपातविमुक्त्युपायः। विगतदशनातिस्थविराणामपि यत्रार्याऽऽलापवर्जनं स गच्छा, वृन्दमतोऽन्यदिति तीर्थकराः। श्रमणवसतिगामिन्योऽकालचारिण्यः श्रमण्यः, अन्यत्राष्टमीचतुर्दशीवाचनाकालेभ्यः । मुद्राविलोप इति स्वपराहिताभिहिताभियोगः ।
उपकरणादिप्रयोजनोऽपि संयतीसंसर्गो वा इति श्रीपूज्याः। धीरस्य कृतनिश्चयस्य व्यवसितस्य च न किञ्चिद्दष्करमिति लोकसिद्धम् । સાચો ગચ્છ કહું છું. અર્થાત્ એવું ન હોય, તો એ ગચ્છ નહીં પણ એક ટોળું જ છે."
એક માત્ર વાચનાકાળ અને આઠમ-ચૌદસના ખામણા સિવાય સાધુઓની વસતિમાં જે સાધ્વીઓ આવે એમને અકાલચારિણી કહી છે. આ બધી મર્યાદાઓને છોડવી એ સ્વ-પરના અહિતની પ્રવૃત્તિ છે.
આયાર્ય પ્રેમસૂરિજીએ પોતાના પટ્ટકમાં લખ્યું છે કે સાધુઓએ પોતાના કોઈ પણ કામ સાધ્વીઓ પાસે કરાવવા નહીં. બધાં કામ જાતે શીખી લેવા. અને એ ન શીખાય ત્યાં સુધી ન છૂટકે કરવો પડતો વ્યવહાર પણ સંઘના પ્રૌઢ શ્રાવક દ્વારા જ કરવો, પણ સાધુઓએ સાધ્વીઓના સંપર્કમાં આવવું નહીં.
- રસોઈ બનાવવી એ સ્ત્રીનું કામ ગણાય એ વાત સાચી, પણ હજારો લાખો માણસોના પણ રસોડા હોય એનો મુખ્ય રસોઈઓ તથા મોટા ભાગના સહકારીઓ (મહારાજ) પુરુષ હોય છે ને ? આર્થિક પ્રયોજન માટે જેમ બધું શીખી શકાય છે. તેમ આત્મિક પ્રયોજન માટે- ભગવાને બતાવેલ મર્યાદાઓના પાલન માટે અને નિર્મળ બ્રહ્મચર્યના અમૂલ્ય લાભો માટે પણ શીખી શકાય ને ? જે ધીર હોય, નિશ્ચયસંપન્ન હોય અને ઉદ્યમી હોય એના માટે કાંઈ જ ૧. ગચ્છાચાર પયગ્રા. ૨. ઉત્તરાધ્યયનવૃત્તિમાં ઉદ્ધરણ.
૪૮
-सत्त्वोपनिषद् धनादप्यतिमूल्यं संयमधनम् । न च निःसीमचिदा दर्शितानां सीमा । धृत्यादिहानौ त्वधिकतरोपयोग आवश्यक इत्यत्रादृतेन भाव्यम् ।
शीलं परं जीवितमित्येव ब्रह्मचरहृदयम् । अन्यथा तु निरपवादता, उन्मज्जनकृद्विरहादिति। દુષ્કર નથી. એ લૌકિક જગતમાં ય સિદ્ધ છે. વળી લૌકિક જગતમાં ધન માટે ઉધમ કરવામાં આવે છે તો લોકોત્તર જગતમાં ધન કરતાં અનેક-અનેકગણા મૂલ્યવાન સંયમાન માટે કેમ ઉદ્યમ ન થઈ શકે ? - ત્રિકાળદર્શી પરમાત્માએ બતાવેલી મર્યાદાઓ ત્રિકાળમાં પાળવા માટે હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. કાળ બગડ્યો છે, તો મર્યાદા વધારવી પડે. એ સમજી શકાય એવી વાત છે.
નજીકના ભૂતકાળમાં એક દેવે પૂર્વભવના મિત્ર એવા મહાત્માને કહેલી વાત “આજે કોઈ પ્રભાવ નથી રહ્યા એનું કારણ છે બ્રહ્મચર્યની ખામી. એ ખામી દૂર કરો, સ્થૂલભદ્રસ્વામિનો જાપ કરો અને બ્રહ્મચર્યમાં ખૂબ દેઢ બનો.
બ્રહાયારીને મન એક જ વાત હોય, ‘શીલ એ જ મારું જીવન છે.’ જીવનની ઉપેક્ષા કોઈ કરે ખરું ? હા, એક સુભાષિત છે. ‘તૃvi શ્રી નવિતમ્' શૂરવીરને મન જીવન એ તૃણ સમાન હોય છે. પણ એમાં ય સમજવાનું કે એને મન જે જીવન છે - શૌર્ય, એની ઉપેક્ષા તો એ કરતો જ નથી. વાસ્તવ જીવન તો એના માટે જીવન જ નથી, એ તો તૃણ જ છે. કેવી મજાની વાત ! બ્રહાયારીને મન શીલ એ જ જીવન.. બાકી બધું તૃણ... પછી બ્રહાગુતિના પાલનમાં કોઈ તકલીફ પડે ખરી ? કહ્યું છે ને ‘વિતાક્ષી તૃvi નારી’ પણ હા, જો બ્રહ્મચારી પણ શીલને પોતાનું સર્વસ્વ નહીં માને, તો તો પરમર્ષિએ કહેલ અપવાદ પણ નહીં રહે, કારણ કે એ ગોઝારા સમુદ્રમાંથી ઉન્મજ્જન કરનાર કોઈ નહીં હોય. ll૧પી.