________________
सत्त्वोपनिषद्
भूतत्वाच्छकटालसुतस्य।
स्त्रीवशानामुभयलोकविडम्बनाः सूत्रकृतवर्णिताः श्रुता अपि कस्य न स्त्रीनिर्वेदाबहाः ? श्रामण्यस्थितानां कुलीनानां सशुकानां का भोगविशेषस्पृहाऽपि ? का च क्षणिकरूपादिविषयसेवनेन निर्मलशीलकलुपीकरणे चातुरी ? प्रशमसुधारससरोऽवगाहनजनितालादात् स्त्रीरूपादिध्याने कः परः प्रमोदः ?
महाव्रताष्टादशशीलाङ्गसहस्रपर्वतवहनव्यवसितस्य युवतिव्यतिकरेસ્થૂલભદ્રસ્વામિ તો એક અચ્છેરા જેવા હતાં એટલે જ તો ૮૪ ચોવીશી સુધી તેઓ અમર બની જવાના છે. - એક વાર પ્રીને વશ થયાં પછી જે દુર્દશા થાય છે, આ ભવમાં જ એના દુષ્પરિણામો ભોગવવા પડે છે. પરલોકમાં જે અસહ્ય-ભયંકર દુઃખો સહેવા પડે છે, એનું સૂત્રકૃતાંગકારે કરેલું વર્ણન વાંચીને હૃદય કંપ્યા વિના ન રહે.
આપણે દુરાચાર સેવવો નથી. ઓછે વત્તે અંશે પણ બધાને એક લાગણી છે- વેશને વફાદાર રહેવાની-જીવનપર્યત એને વળગી રહેવાની. હવે ભોગવી ભોગવીને શું ભોગવવાનું હતું ? એક-બે ક્ષણ માટે રૂપનું દર્શન... શબ્દોનું શ્રવણ... એટલા માટે થઈને આખા જીવનની ઉગ્ર સાધના – બ્રહ્મચર્ય પર પાણી ફેરવી દેવાની મૂર્ખામી કોણ કરે ? આખા દિવસની એ બે-ચાર ક્ષણ જાણે સાધનાનું ગળુ મરડી નાંખીને આરાધનાના પ્રાણ હરી લે. સંયમનો ઉત્સાહ મરી પરવારે. જે મનથી ધર્મધ્યાન ને શુક્લધ્યાનની ધૂણી ધખાવવાની હતી, હજારો ગાથાના સ્વાધ્યાય કરવાનાં હતાં, શાંત-સુધારસમાં ઝીલવાનું હતું, પરમતત્વમાં લયલીન થવાનું હતું, એ જ મન કો'ક મીનાં અંગોપાંગ ને શબ્દાદિનું ધ્યાન કરી.. ચીકણા કર્મોનો બંધ કરી કરીને..સાવ પરવશ-નિરુત્સાહ-કાયર ને નિઃસત્ત્વ થઈ જાય
-सत्त्वोपनिषद् णोभयभ्रष्टतेति समयविदः । स्वार्थभ्रंशो हि मूर्खता, तत्स्मृतिभ्रंशस्त्वधिकतरा।
सदुक्तं - मृगनयनीनीरनिधिनीरनिमज्जितमखिलं जगत् । अनन्तलोकमितनिगोदजीवाः, असङ्ख्यतन्मिता एकेन्द्रियाः, विकलनिरयिप्रभृतयोऽसङ्ख्याश्च सततं तृतीयप्रकृतयस्तद्वेदवेदयितारः। कृश-काण-खजश्रवणपुच्छविकल-क्षुधाक्षाम-जीर्णपिठरकगल-पूयक्लिन्नव्रण-कृमिकुलवसतिः એનાથી વધુ દુઃખની વાત શું હોઈ શકે ?
ઉપદેશમાલા ગર્જના કરીને કહે છે કે સાધુએ તો મહાવતોરૂપી પર્વતોનો ભાર ઉપાડવાનો છે. પ્રતિક્ષણ અઢાર હજાર શીલાંગોને વહન કરવાનાં છે. એ જ એનું જીવન છે. શ્રી પ્રસંગથી તો તેનો શીલરૂપી મહેલ કડડભૂસ થઈને પડી જાય. એ ઉભયભ્રષ્ટ થઈ જાય કારણ કે શ્રાવકના આચાર તો તેની પાસે છે જ નહીં, અને સાધુના આચારોને તે છોડી રહ્યો છે.. ‘નત્તi jમય મટ્ટા' ઉભયભ્રષ્ટનો બીજો અર્થ આ પણ થઈ શકે કે એક તો જે અઢાર હજાર શીલાંગાદિ સાધ્વાચાર છે - જે કરણીય છે એ નથી કરતો અને બીજી બાજુ જે ન જ કરવું જોઈએ એ હોંશે હોંશે કરે છે તો આ બંને રીતે શ્રાપ્ય ભ્રષ્ટ થઈ રહ્યું છે.
પરમર્ષિ જાણે નિસાસો નાંખીને કહે છે કે આખું જગત ગ્રીસમદ્રમાં ડુબેલું છે. કેવી દયનીય દશા !... નિગોદના અનંત અનંત જીવો કારમાં નપુંસકવેદને ભોગવી રહ્યાં છે. રુબીના સાન્નિધ્યથી એકેન્દ્રિયોની ભાવેન્દ્રિયો સળવળી ઉઠે છે. પછી વિકસેન્દ્રિયાદિની તો શું વાત ! નરકની અસહ્ય વેદનામાં ય નારકો નિર્વિકાર દશાને નથી પામી શકતા... કેટલી વિચિત્રતા ! કાણો, કૂબડો, લંગડો, ઘરડો, રોગી, ઘાયલ, લોહી ને પરુથી ખરડાયેલો, કીડીઓથી ખદબદતો, કાન ને પૂછડી વગરનો અત્યંત અત્યંત બીભત્સ એવો