________________
सत्त्वोपनिषद् -
RO) 0 इत्थं च क्वचिद्दोषोऽपि क्वचिद्गुणः, विपर्यासश्चेत्यलद्ध्या યાદ્વમુદ્રા |૭||
ननु तल्लोकातिगत्वे को हेतुरित्यारेकायामाहदुःसहा विषयास्तावत्, कषाया अतिदुःसहाः। परीषहोपसर्गाश्चा - ऽधिकदुःसहदुःसहा ।।८।।
विषयाः - रागप्रकाराः, उभयमयत्वेऽपीतरेषां कषायादी विवक्षणात्, कषाया - रागद्वेषप्रकाराः, परीषहोपसर्गाश्च-तीव्रतरद्वयप्रकाराः । ततश्चोસંયમથી રંગાઈ જાય. અમને અસંયમના પડછાયાથી ય ધ્રુજારી છૂટી જાય. Il૭ll
- પરમર્ષિએ જે બે ગુણો કહ્યા એ લોકોત્તર શા માટે છે ? લોકમાં એ ગુણો કેમ નથી ? આવી શંકાનો જવાબ આપતા પરમર્ષિ કહે છે –
વિષયો દુઃખેથી સહન કરી શકાય તેવા - દુસ્સહ છે. કષાયો તો અતિ દુસ્સહ છે અને પરીષહ અને ઉપસર્ગો તો અત્યંત અત્યંત દુસ્સહ છે.
અહીં ત્રણ ભાગ પાડ્યા છે. વિષયો રાગના ઘરનાં છે, કષાયો રાગ-દ્વેષ બંનેના ઘરના છે. પરીષહોપસર્ગ એ બંનેના ઘરના પણ તીવ કોટિના છે. એથી જ એમની દુ:સહતા ઉત્તરોત્તર વધતી જાય છે.
- હવે ‘દુસહ’ શબ્દની ભીતરમાં જઈએ. વિષયોને દુઃખેથી સહન કરી શકાય - એમાં ‘સહન કરવું એટલે શું ? એમાં ચાર પ્રકારો સંભવે છે. (૧) વિષયત્યાગ - પહેલા નંબરમાં તો વિષયોનો ત્યાગ જ કરવો. (૨) વિષયવિરાગ - ભોજન જેવા સમયે ન છૂટકે સંપર્કમાં આવતાં
વિષયોમાં ય હેયબુદ્ધિ વગેરે દ્વારા વૈરાગ્ય જાળવી રાખવો. (૩) વિષયાંતર - ગીત વગેરે શબ્દાદિ વિષયોને મોટેથી સ્વાધ્યાય ૨. - પI અવિના -- મજા ૨. RT- સર્યાખ્યાધિf |
૨૮ -
-सत्त्वोपनिषद् त्तरोत्तराधिकदुःसहता सिद्धा । विषयसहनं चतुर्धा, त्याग-विराग-तदन्तरशून्यताभिः। अत्यागो हि रागकार्यम् । न च त्यागलभ्यं कदाचिदपि कुतः प्राप्येत । विमर्शवृत्त्योर्विषयतिरस्कारत्यागावेव तत्सहनम् । दत्तप्रसरा इन्द्रियहया नरकाटवीपाताय, वैषयिकसुखतद्भवदुःखयोर्तिलमेरुसदृशान्तरमित्यादि वैराग्यभावनासज्जीवनम् । विषयान्तरं तु बालानामपि सुकरम् ।
દ્વારા નિષ્ફળ કરવાં. (૪) વિષયશૂન્યતા - જ્ઞાનયોગના પ્રકર્ષથી વિષયના અનુભવથી
શૂન્ય બની જવું.
અનાદિકાલીન કુવૃત્તિઓને કારણે જ વિષયો દુસહ છે. એ કુસંસ્કારોને તો આ ચારમાંથી એક પણ પ્રકાર નહીં ગમે. એ કુસંસ્કારો પાંચે ઈન્દ્રિયોને ઈષ્ટ વિષયની શોધ માટે ઉત્તેજિત કરે છે. વિષય પ્રત્યેનું અનાદિનું ભયંકર આકર્ષણ કેવું ઘર કરી ગયું હશે. સ્ત્રીના સ્પર્શાદિથી વનસ્પતિ ય આફ્લાદ પામે છે. સ્ત્રીના સાન્નિધ્ય માત્રથી કૂવામાં રહેલો એકેન્દ્રિય પારો ઉછળીને બહાર આવી જાય છે. વીતરાગ તથા અનંત ગુણોના સ્વામિ એવા જીવની કેવી દુર્દશા ! ખરેખર, નાનકડા દુસહ’ શબ્દમાં પરમર્ષિએ એ દુર્દશાને ખુલ્લી કરી દીધી છે. હવે એમાંથી બચવાનો એક જ રસ્તો છે – વિચારના ક્ષેત્રે વિષયો પ્રત્યેનો અત્યંત ધિક્કારભાવ અને આચારના ક્ષેત્રે વિષયોનો વધુ ને વધુ ત્યાગ.
અનાદિકાલીન કુસંસ્કારો ઘોંચ-પરોણા કરે છે - લલચાવે છે. આટલું ભોગવી લે ને.. આટલામાં શું છે.. આટલું ચાખી લે... જોઈ લે.. સાંભળી લે.. સુંઘી લે.. અને જીવ ફસાઈ જાય છે. વિષયસેવનરાણવૃદ્ધિ-સાનુબંધકર્મ-કર્મોદય.. આ વિષયક ચાલે છે.
ઈન્દ્રિયપરાજયશતકમાં કહ્યું છે કે ઈન્દ્રિયો તો મહાધૂર્ત છે. તેમને જરા પણ છૂટો દોર આપીશ મા. જો આયો તો તારે એવી