________________
कविता
'
ऋषिभाषितानि
सो
પતંગચિંતા એમાં - wwwxxx ft નિશ્વિત
या
समय कम
तीस
z-indexwweet ના વર્ચુન કરવાATEનાથમ
कंमणममिष्यामि मसि
मुरघास
क
29
मनी
(૬ – શ્રી આત્માનંદ જૈન સભા - ભાવનગર મુનિશ્રી ભક્તિવિજય સત્ક પ્રતિ નં. ૨૦૯, પત્ર-૧૯)
શાસનપતિ કરુણાસાગર શ્રીમહાવીરસ્વામિ ભગવાન, જેમના પાવન સાન્નિધ્યમાં પ્રસ્તુત સર્જન સંપૂર્ણ થયું એવા શ્રી સંભવનાથ ભગવાન તથા પ્રસ્તુત સૂત્રના સર્જક ૪૫ પ્રત્યેકબુદ્ધોના અસીમ અનુગ્રહથી આ પ્રબંધ સંપન્ન થયો છે. ભીમભવોદધિતારક અનંતોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અનરાધાર કૃપાવૃષ્ટિ આ સર્જનનો ઉર્જાસ્ત્રોત બની છે. ઉપરોક્ત સર્વ હસ્તાદર્શોની સંરક્ષક સંસ્થાઓ - જ્ઞાનભંડારોના અમે આભારી છીએ. તથા જેમના સૌજન્યથી તે હસ્તાદર્શોની પ્રાપ્તિ થઈ એવા શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર (કોબા)ના પ્રેરક રાષ્ટ્રસંત ૫.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા, મુનિરાજશ્રી કૃપાબિન્દુવિજયજી મ.સા., મુનિરાજશ્રી સુધારસવિજયજી મ.સા., શ્રી એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડોલોજીના ઈન્ચાર્જ શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ, તથા પંડિતવર્યશ્રી ચન્દ્રકાન્તભાઈ સંઘવીને શતશઃ ધન્યવાદો ઘટે છે.
તથા જેમણે અત્યંત પરિશ્રમ કરીને અનેક હસ્તાદર્શોના પ્રાપ્તિસ્થાન, ક્રમાંક આદિનું સૂચિપત્ર પાઠવી આપ્યું તે શ્રી શ્રુતલેખન સંસ્થાના
आर्षोपनिषद्
સંચાલક શ્રી વિપુલભાઈનો પણ હું આભારી છું. શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સશ્રી વિમલભાઈની આગવી કુશળતાથી ટાઈપસેટિંગ, પાઠભેદોના ટિપ્પણો આદિ વિકટ કાર્યો પણ પાર પડેલ છે.
30
પ્રસ્તુત સૂત્રના અધ્યયનના અધિકારી શ્રીશ્રમણભગવંતો આ સર્જનના માધ્યમે સ્વ-પરનું કલ્યાણ કરે એ જ શુભાભિલાષા સહ, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
૫.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ