________________
* नानाचित्तप्रकरणम्
- ૬૨૬ तदस्यां धर्मपरीक्षायां यथा विचारयितव्यं तत् प्रागेव प्रपञ्चितमिति न पुनः प्रतन्यते।
किञ्च वणिक्परीक्षयैव प्रायो भाण्डपरीक्षा सिध्यतीति पाषण्डिनोऽपि ते परीक्षणीयाः, तेषां च परीक्षा तदीयपरिग्रहादिपरिलक्षणतः सुकरैवेत्याशयेनाह
जेसिं पव्वइयाणं धणं च 'धन्नं च जाण जुग्गं च। कयविक्कएण वड्डइ सो पासंडो न पासंडी॥७३॥
येषां प्रव्रजितानाम् - द्रव्यतस्त्यक्तगृहावासानाम्, धनं च થાનં ૨ વાનમ્ - રથાતિ, યુષ્ય - શરવારિ, વિદ્યતે, તપ વિજયભ્ય વર્ધતે, - વૃદ્ધિમુપાતિ, : - તેવાकतमोऽपि, न पाशाड्डीनः - पाषण्डी, द्रव्यभावबन्धनोन्मुक्तः
વળી વેપારીની પરીક્ષાથી જ માલની પરીક્ષા પણ પ્રાયઃ થઈ જાય છે. માટે તે પાચંડીઓની પણ પરીક્ષા કરવી જોઈએ. તેમની પરીક્ષા તેમના પરિગ્રહ વગેરેને પરિલક્ષિત કરવાથી સહેલાઈથી થઈ શકે છે. તેથી કહે છે –
જે પ્રવજિતોની પાસે ધન, ધાન્ય, વાહન અને શિબિકા છે, તે ધન વગેરે ખરીદ-વેંચાણથી વૃદ્ધિ પામે છે, તે પાખંડી નહીં પણ ધર્મનો ઢોંગ કરનારા છે.ll૭3II
જેમણે આમ તો ઘર છોડીને કોઈ ને કોઈ પંથની પ્રવજ્યા લીધી છે, પણ તેમની પાસે સુવર્ણ, ચાંદી, રૂપિયા વગેરે ઘન છે. ઘઉં, ચોખા વગેરે ઘાન્ય છે, રથ, મોટર વગેરે વાહન છે. શિબિકા, પાલખી વગેરે પણ છે. વળી તે પ્રવજિતો કોઈ વેપાર પણ કરે છે. ૨. - ધન્ને નાપસ હીતા વિક્રમો ય વર સો| ૨,11.ઘ.- ના રૂ. d.ST.૨ - ૦૩થી ૪. 1 - વેરી
१२२
- अहिंसोपनिषद् र साधुरित्यर्थः, अपि तु पासण्डः - परिवर्तितवेषो धूर्तः, वेषादिविसंवदनात्, मुनिर्हि निर्ग्रन्थो भवति, ग्रन्थोऽपि बाह्याभ्यन्तराभ्यां द्विविधः, यथा-मिच्छत्तं वेयतिगं जाणसु हासाइ छक्कमिक्किक्कं । कोहादीणं चउक्कं चोद्दस अभिंतरा गंथा।। बाहिरगंथा खित्तं वत्थु धण-धन्न-कुप्प - रुप्पाणि। दुपय-चउप्पयमप्पय- सयणाऽऽसणमाइ जाणाहि - इति (आराधनापताकायाम् ६४७, ६४८)। इत्थं चास्य बाह्यग्रन्थत्यागस्याप्यभावात्कुतो मौनम् ? अतिप्रसङ्गात्, गृहिणामपि ખરીદ-વેંચાણ કરે છે. તેનાથી પાછું તેમનું ધન, ધાન્ય વગેરે વધતું રહે છે. તો તેવા પ્રવજિતોમાંથી એક પણ પાખંડી નથી. પણ તે પાસડ છે.
આશય એ છે કે ‘પાખંડી’ શબ્દ વાસ્તવમાં ખરાબ નથી. જે પાશ માંથી ડીન થયો છે - બંધનમાંથી ઉડી ગયો છે = મુક્ત થયો છે તેને પાખંડી કહેવાય. ખરો પાખંડી તો દ્રવ્ય અને ભાવ બંધનોથી મુક્ત એવો સાધુ જ છે. પણ તે પ્રવજિત તેવો નથી. તેથી એ પાખંડી નહીં પણ પાખંડ છે. ધર્મનો ઢોંગ કરે છે - એ એવો દૂર્ણ છે કે જેણે વો બદલ્યા છે. કારણ કે તેના મન-વચન-કાયાની પ્રવૃત્તિને તેના વેષ સાથે મેળ ખાતો નથી.
મુનિ તો નિગ્રંથ હોય. ગ્રંથરહિત છે, તે નિગ્રંથ. ગ્રંથ બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારે છે. જેમ કે મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ ષટ્સ - હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-દુગંછા, ક્રોધાદિ ચતુષ્ક - ક્રોધ - માન-માયા -લોભ. આ રીતે આવ્યંતર ગ્રંથ ૧૪ છે. બાહ્ય ગ્રંથો આ પ્રમાણે છે - ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્ય, રાચ-રચીલું, રૂપ્ય, દાસ-દાસી, ગાય-બળદ વગેરે, શિબિકાદિ વાહન, શય્યા, આસન વગેરે.
બાહ્ય ગ્રંથનો ત્યાગ નીચલું સોપાન છે. આત્યંતરગ્રંથનો ત્યાગ
61