________________
મરીન કે ભર્તૃહરિનિવૃતમ્ -
(લાભાતમ્।) રૂપિ દુસ્તરમાતિતિ
( प्रविश्य कुमारो मातुः समीपे तिष्ठति ।)
भानुमती - ( बालं राज्ञः पुरो धारयित्वा सवाष्पोपरोधम् ।) अज्जउत्त ! केण उण एस बालो रक्खणिज्जो ।'
राजा
राजा
-
(वैराग्यशोकशबलमात्मगतम् ।)
भावाः सन्त्येवापरे जागरूका यैजयन्ते वावदूका विवेकाः । पुत्रादेव त्राणमेषां कृतं चेत्किं कोऽप्यञ्चेदान्तराञ्जेतुमेतान् ।।१७।। देवतिलकः (વિનોવશ્વ માનમિવ) ટેવ ! ટીયતામત્ર પ્રતિવચનમ્। पारक्यस्य रक्षणे को भारत ?
राजा
વૈરાગ્યોપનિષદ્ -
રાજા :- (પોતાને) આ પણ એવો દરિયો આવી પડશે, જે દુઃખેથી તરી શકાય તેવો છે. (કુમાર પ્રવેશ કરીને માતાની પાસે ઉભો રહે છે.)
-
ભાનુમતી :- (બાળકને રાજાની પાસે ઉભો રાખીને આંસુ અને વિનંતિભર્યા સ્વર સાથે) :- આર્યપુત્ર ! આ બાળકને કોણ સાચવશે ? રાજા :- (વૈરાગ્ય અને શોક સાથે પોતાને) વિશ્વમાં અનેક ભાવો જાગૃત જ છે, કે જેમનાથી વાચાળ વિવેકો જીતાઈ (=મેળવાઈ) રહ્યા છે. જો પુત્રથી જ તેમનું રક્ષણ થઈ જતું હોય તો તેમને કોણ જીતી (હરી) શકે ?
(આશય એ છે કે અંતરમાં વિવેક જાગૃત રહે તેના માટે વૈરાગ્ય વગેરે ભાવો જરૂરી હોય છે. એ ભાવોનું રક્ષણ પુત્ર જ કરે છે. તમે મારા વૈરાગ્યને ડગાવવા પુત્રને આગળ કરો છો. પણ વાસ્તવમાં તો તે જ મારા વૈરાગ્યની રક્ષા કરે છે. પુત્ર તો મારા વૈરાગ્યનું નિમિત્ત છે. જો તમે માળેલો બાધક જ મારા વૈરાગ્યનો સાધક બનતો હોય, તો મારા વૈરાગ્યને પરાસ્ત કરવા કોણ સમર્થ છે ?) દેવતિલક (જોઈને, જાણે આનંદ સાથે) :- રાજન્ ! દેવીને ઉત્તર
આપો.
રાજા ઃ- જે મારું નથી તેને સાચવવાની જવાબદારી મારી નથી. . આર્યપુત્ર ! તેન પુનરેપ વાર્તા રાળીયા)
भर्तृहरिनिर्वेदम्
जन्तोः प्रत्यय एष यन्मम सुतः सम्पद्यते तत्कुतः, साक्षिण्यात्मनि तत्परेण जनितं देहेन देहान्तरम् । प्राक्कालेऽपि सतो भवेदपि कुतो जन्यत्वमप्यात्मनः, कस्मान्नित्यनिवृत्त एष जनको जायेत कायेतरः । । १८ ।। अस्तु वात्मनिष्ठ एवायं जन्यजनकभाव:, તાપ
विश्वं शश्वदेवरक्ष्यं न रक्ष्यं दैवारक्ष्यं वस्तु केनापि किञ्चित् । शम्भुं हित्वा सर्वसत्त्वावितारं मार्कण्डेयं नन्दिनं यो जुगोप । । १९ ।। देवतिलकः (વાનું નિર્રિશ્ય) દા, ટમેતસ્યા आहूपान्तविसृमरसुखस्नेहसन्दहलोल ज्योतमुपगतस्याङ्कमारोपितस्य ।
વૈરાગ્યોપનિષદ્'
જીવ એવું સમજે છે કે આ મારો દીકરો છે. પણ એવું ક્યાંથી ઘટી શકે ? જીવ તો માત્ર સાક્ષી હતો અને જીવથી અન્ય એવા શરીરે બીજા શરીરને જન્મ આપ્યો છે. જીવ તો પહેલા પણ વિધમાન જ હતો. તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? જે નિત્ય નિવૃત્ત છે, શરીરથી ભિન્ન છે, તે જનક પણ શી રીતે બની શકે ?
આમ છતાં આ વાત તમે સ્વીકારી ન શકો અને જીવ જ જન્મ-જનક બને છે એમ માની લો, તો પણ–
સમગ્ર વિશ્વનું રક્ષણકર્તા દેવ (નસીબ) જ છે. જેને દૈવ બચાવી નથી શકતું, તેને કોઈ પણ બચાવી શકતું નથી. એક માત્ર શંભુ જ સર્વ જીવોનો રક્ષણકર્તા છે. કે જેમણે માર્કડેય નન્દીની રક્ષા કરી હતી. તેમના સિવાય કોઈ બચાવનાર નથી.
દેવતિલક (બાળકને બતાવીને) :- ઓહ, બિચારો કુમાર... કેવા દુઃખોમાં પડી ગયો.
અંતરમાં સુખ અને સ્નેહ પ્રસરી રહ્યા હોય, તેના સંદોહથી રોમાંચની સ્પંદનાઓ થઈ રહી હોય, વસ્ત્રો ફરકી રહ્યા હોય, કુમાર