________________
પતૃદરિનિર્વેદ્રમ્ - राजा - कथमद्यापि जीवति भर्तृहरिरिति जानन्ति बान्धवाः । મ :
श्रुत्वैव या मम विनाशमलीकमेव, प्राणांस्तृणादपि लघूनिव निर्मुमोच । तां तथ्यमप्युपरतामवलोक्य जीव
जानीत जीवति न भर्तृहरिनिराशः।।८।। (उपसृत्य नेपथ्यावलोकितकेन सकरुणम् ।) देवि ! किमेतत् ? कान्तिः क्लाम्यति कुङ्कुमादपि परिश्रान्तिः स्रजाप्यूढया, दृष्टा ताम्यति शैशिरादपि रवेर्यस्यास्तवेयं तनुः। सैव त्वं भसिताचिता बत चितादुर्दारुभिर्दारुणराक्रान्ता गहनोत्तरङ्गिदहनोन्मादे कथं स्थास्यसि ?।।९।।
– વૈરાગ્યોપનિષદ્ - થઈ ગયા છે. રાજાની દયનીય દશાને જોઈને તેઓ રુદન કરે છે.
રાજા :- સ્વજનો વિચારે છે કે હજી પણ ભર્તુહરિ શી રીતે જીવે છે ? અરે, જે મારો મિથ્યા વિનાશ સાંભળીને પણ એવો અસહ્ય આઘાત પામી કે તેને પ્રાણ તૃણ કરતાં ય ઉતરતા લાગ્યા, અને તેણીએ પ્રાણોને છોડી દીધા. મારો વિનાશ તો ઉપજાવી કાઢેલો હતો, ખોટો હતો. પણ મેં તો તેને સાચે જ મરેલી જોઈ છે, ઓ બાંધવો ! આપ સમજી લો, કે આ નિરાશ ભર્તુહરિ જીવી રહ્યો નથી. | (રાજા નજીક જઈને નેપચ્ય સામે જોઈને કરુણા સાથે બોલે છે.) દેવી ! આ શું ?
કુંકુમના વિલેપનથી પણ જેની દેહકાન્તિ જાણે ખિન્ન થઈ જતી હતી. ફૂલની માળા પહેરવાથી પણ જેને થાક લાગતો હતો. શિશિર ઋતુના સૂર્યને જોઈને પણ જે પીડા અનુભવતી હતી. એવી તારી આ દેહલતા, ઓહ, એ તું જ અત્યારે ચિતાના ભયંકર લાકડાઓથી લદાઈ ગઈ છે, એ ભડભડ બળતી ચિતાની ગંભીર અને ઉંચા
૨૦
भर्तृहरिनिर्वेदम् परिजनाः - (नेपथ्याभिमुखमवलोक्य ।) कधं एस महत्तरओ देव्वतिત્રણો ?'
(વિશ્વ |) ફેવતાવ: – હેવ ! સમાણિદિા राजा - कथमाश्वासितव्यम् ?
हित्वा मां विधिहतमेष जीवलोकादाधासः सुखमनया सह प्रयातः। धिक्प्राणांस्तदनुसृतानितो बतैवं,
áવં સમવદ્ધિ : વાર: રાઉમા. अपि च मया स्वयमेव प्रियतमामभिसन्धाय स्वस्मिन्नियमुपनिपातिता વિપત્ની તથષ્ટિ -
स्वयं निर्मायान्धुं बत हतधियास्मिन्निपतितं, मया व्यादायास्यं स्वयमहिपतेश्चुम्बितमिदम् ।
– વૈરાગ્યોપનિષદ્ તરંગોવાળી - લબકારા લેતી જ્વાળાઓમાં તું કેવી રીતે રહીશ ? પરિજનો :- (નેપચ્ય સામે જોઈને) આ મહત્તર દેવતિલક ક્યાં છે ?
(પ્રવેશ કરીને) દેવતિલક :- દેવ ! આશ્વસ્ત થાઓ.
રાજા :- કેવી રીતે આશ્વસ્ત થાઉં ? આશ્વાસને તો મને અભાગિયાને છોડી દીધો, દેવતિલક ! આ મારી દેવી જતી રહી ને ? તેની સાથે મારું આશ્વાસન પણ સુખે સુખે જતું રહ્યું છે. અરે, મારા પ્રાણો પણ તેની સાથે જતાં રહ્યા છે. અને હું મડદા જેવો થઈ ગયો છું. બોલો, હવે મારે આ દુર્ભાગ્યને શી રીતે અટકાવવું ?
અરે, મેં પોતે જ પ્રિયતમાને લક્ષ્ય બનાવીને મારા જ પગે કુહાડો માર્યો છે. મારા પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે, તેનું કારણ १. कथमेष महत्तरको देवतिलकः ?