________________
મર્ક્યુરિનિર્વેવમ્ - ___भानुमती - अज्जउत्त, अलिअं क्खु एदम्। अण्णधा कह एत्तिअं कालं णिरणुक्कोसो भविअ अण्णत्थ गमेसि । ण क्खु जाणादि अज्जउत्तो जं खणं पि असहणं मम जीविणं तुह विओअस्स ।। (इति વિતા)
राजा - देवि ! समाश्वसिहि समाश्वसिहि । गतोऽहमितो भागीरथीतीरं ज्योतिर्विदा केनचिदुपदर्शितं प्रतिकूलं शमयितुम् । तत्र च ब्राह्मणपरतन्त्रतया स्थितोऽस्मि, न पुनर्निरनुक्रोशतया। पश्य -
निजकरपरिरम्भप्रीतिदायोपचारं, परिहरति किमिन्दुः पारयन्कैरविण्याः। यदि न मदिरनेत्रे ! कश्चिदस्यान्तरा स्याद्विधुरविधिनियोगादभ्युपेयो वियोगः।।९।।
- વૈરાગ્યોપનિષદ્ - ભાનુમતી :- આર્યપુત્ર ! આ બધી વાતો જુઠી છે. જો આવું હોત તો આટલો સમય નિર્દય થઈને અન્યત્ર કેમ જતા રહ્યા હતા ? આર્યપુત્ર જાણતા નથી, કે તમારા વિયોગે હું એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. (આમ કહીને રડે છે.)
રાજા :- દેવી ! શાંત થા, શાંત થા. હું અહીંથી ભાગીરથીના કિનારે ગયો હતો. કોઈ જ્યોતિષિએ મને કોઈ પ્રતિકૂળ ભવિષ્યની આગાહી કરી હતી. તે અનિષ્ટની શાંતિ માટે હું ત્યાં ગયો હતો. ત્યાં બ્રાહ્મણોએ જે વિધિ કહી તે કરવામાં મને આટલો સમય લાગ્યો. તેમને ગુરુ માનીને હું તેમને આધીન થઈ ગયો હતો. સુંદરી! હું આટલો સમય ન આવ્યો, તેમાં નિર્દયતાનું કારણ ન હતું. જો -
કુમુદિની ચકિરણોથી અત્યંત આનંદિત થઈ જાય છે. ચન્દ્ર १. आर्यपुत्र ! अलीकं खल्वेतत् । अन्यथा कथमेतावन्तं कालं निरनुक्रोशो भूत्वान्यत्र गमयः। न खलु जानात्यार्यपुत्रो यत्क्षणमप्यसहनं मम जीवितं तव वियोगस्य ।
भर्तृहरिनिर्वेदम् - भानुमती - अज्जउत्त, अण्णारिसो सो सिणेहो जस्सिं पिअविरहिदा केरविणी णिमीलिअ वासराई गमेदि। अहवा अहं विअ पुणो वि पिअदसणस्स पच्चासाए जीआवीअदि।
રાના – વિમેતા प्रायः प्रेयोविरहविधुरान्बन्धुरान्गन्तुमेव, प्राणाताशाप्रणयपरवन्मानसानां रुणद्धि। नो चेदेवं किमु कमलिनी भानुभासा विना स्याकिं स्यादस्या हिमकरकरानन्तरा कैरविण्याः।।१०।।
– વૈરાગ્યોપનિષદ્ સમર્થ હોય તો પોતાના કિરણોથી તેને સુખ આપવાનું છોડતો નથી. પણ હે મદિરા જેવા માદક નેત્રોવાળી સુંદરી ! જો કોઈ (વાદળારૂપ) અંતરાય ન થાય તો. દેવી ! ચન્દ્રની ભાવના ગમે તેટલી હોય, જો વાદળ વચ્ચે આવી જાય તો એ કુમુદિનીનો સંગ કેવી રીતે કરી શકે ? માટે નસીબ ખરાબ હોય તો વિયોગને સ્વીકારવો જ પડે છે.
ભાનુમતી :- આર્યપુત્ર ! કુમુદિનીનો ચન્દ્ર પ્રત્યેનો જે પ્રેમ છે, તે અલગ જ જાતનો છે. કે જેમાં તે પ્રિયથી વિમુક્ત થઈને પણ કળીની અવસ્થામાં દિવસો પસાર કરે છે. હું તો આપના વિના જીવી શકું તેમ જ નથી. આપને કદાચ પ્રશ્ન થાય કે તો પછી હું મૃત્યુ કેમ ન પામી ? વ્હાલા ! કદાચ આપના દર્શનની આશાએ જ હું જીવતી રહી છું.
રાજા :- તારી વાત તદ્દન સાચી છે.
જેમના મનમાં અતિશય પ્રેમ છે, તેમને વિયોગમાં પ્રાણ ચાલ્યા જતા નથી, તેનું એ જ કારણ હોઈ શકે કે તેઓ તેમના પ્રેમીનો વિચાર કરે છે. જો સ્વયં મૃત્યુ પામે તો પ્રેમીને તેના વિયોગનું દુઃખ १. आर्यपुत्र ! अन्यादृशः स स्नेहो यस्मिन्प्रियविरहिता कैरविणी निमील्य वासराणि गमयति । अथवाहमिव पुनरपि प्रियदर्शनस्य प्रत्याशया जीव्यते।