________________
૧ હસ્તસંજીવની
यत उक्तश्च
अङ्गं स्वप्नं स्वरश्चैव भोमं व्यञ्जनलक्षणे ॥ उत्पाता अन्तरीक्षञ्च निमित्तं स्मृतमष्टया ॥ ५ ॥
विधा, विद्या, स्वरशास्त्र, भूविद्या (भूयाडि) व्यसन (तित, भसा ઈત્યાદિ ચિહ્ન) પરીક્ષા, લક્ષણ (હસ્તરેખા રૂપ) શાસ્ત્ર, ઉત્પાત અને અંતરિક્ષ (ગાંધવ નગરાદિ) એમ આઠ પ્રકારનાં નિમિત્ત હોય છે. ૫
अङ्गे हस्तः प्रशस्तोऽयं शीर्षादपि विशिष्यते । साध्यन्ते पादशौचाद्या धार्मिक्यो येन सस्क्रियाः ॥ ६॥
અંગલક્ષણવિદ્યા (સામુદ્રિકશાસ્ત્રોમાં માથા કરતાં પણ હાથ પ્રશંસનીય છે. કારણે પાદશૌચાદિ સન્ક્રિયાઓ તેના વડે સાધી શકાય છે. ૬
सर्वाङ्गलक्षणप्रेक्षा व्याकुलानां नृणां मुदे । श्रीसामुद्रेण मुनिना तेन हस्तः प्रकाशितः ॥ ७ ॥
મનુષ્યનાં દરેક અંગની પરીક્ષા કરવા જતાં વ્યાકુળ થતા પુરુષના આનંદ માટે શ્રી સમુદ્ર મુનિએ હસ્તરેખા શાસ્ત્રની ચેજના કરી છે. ૭
दर्शनात्स्पर्शनादापि तथा रेखाविमर्शनात् । हस्तज्ञानं त्रिधा प्रोक्तं पुरातनमहर्षिभिः ॥ ८॥
દર્શન, સ્પર્શ, તથા રેખા વિમર્શ એમ ત્રણ પ્રકારે પુરાતન મહર્ષિોએ હસ્ત(२) ज्ञान :युं छे. ८ यदुक्तं नीतिशास्त्रे विवेकविलासे
प्रातः प्रथममेवाथ स्वं पाणिं दक्षिणं पुमान् । पश्येदामं तु वामाक्षी निजपुण्यप्रकाशकम् ॥९॥
(એટલા માટે જ) પ્રાત:કાળે ઊઠતી વખતે પુરુષે પિતાના પુણ્યને પ્રકાશ કરનાર જમણે હાથનું અને સ્ત્રીએ પોતાના ડાબા હાથનું દર્શન કરવું. ૯
___ अथात्र भाष्य तथा पुण्येति कथनात् यस्माद्वस्तुनो यस्मिन्देशे यदाकाले येन येन भावेन यच्छुभमशुभंवा भावि तस्य हेतुं पुण्यं पापं वा प्रस्तुतग्रन्थवीजं प्रकाशयतीति भावः । तदेवाह