________________
૩૫
भूबलं भैखं नाम पटलं स्वरभैरवम् ॥ तंत्रं रणाढययं ख्यातं सिद्धान्तं जयपद्धतिम् । पुस्तकेन्द्र च ढोकं च श्रीदर्शनं ज्योतिषं तथा ॥ मंत्रयंत्राण्यनेकानि कूटयुद्धानि यानि च । तंत्रयुक्तिं च विज्ञाय विज्ञानं वडवानले । एतेषां सर्वशास्त्राणां दृष्टसारोहमात्मना ।
सारोद्धारं करिष्यामि सर्वसत्वानुकंपया ॥ અર્થાત–મામલે, તંત્રમંત્રનાં પુસ્તકો ઈત્યાદિના આધારે નરપતિએ પિતાના ગ્રંથની રચના કરી છે. સ્વરશાસ્ત્ર આટલા બધા વ્યાપક રૂપમાં મળી આવે છે, છતાં હાલમાં જેમ મન્નતંત્ર શાસ્ત્રનો હાસ થઈ ગયું છે, તેમ આ શાસ્ત્રને પણ હાસ થયે છે. આનું મુખ્ય કારણ આ શાસ્ત્રને મંત્રશાસ્ત્રો સાથે સંબંધ અને हु३७ता ४ छ. oी नथी.
- દરેક સ્વપ્સ મંત્રતંત્ર કુશળ હૈ જોઈએ. નરપતિની પ્રસંશા કરતાં તેના ટીકાકાર શ્રી હરિવંશ કવિએ લખ્યું છે, કે – विद्यालये मालवसंज्ञदेशे धारापुरोरम्यनिवासवासी।
नानागमज्ञो नृपलोकपूज्यो बुधः प्रसिद्धो नरदेवनामा । स्वरबलफलवेत्ता देहतत्वेष्वभिज्ञो।
विदित शकुनशास्त्र स्तंत्रमंत्रप्रवीणः । फलितगणितसारासार चूडामणिज्ञो
नरपतिरिति नाम्ना तस्य पुत्रो बभूव ॥ ज्ञाने यः सर्वज्ञो नृपगणपूज्यः सरस्वतीसिद्धिः । तेन कृतं शास्त्रमिदं प्रचुरगुणं दोषरहितं च ।। श्रीमत्यासौवल्ली नगरे ख्याते
श्री अजयपालनृपराज्ये। श्रीपतिनरपतिकविना
रचितमिदं तत्र संस्थेन ॥