________________
જૈન સામુહિકના પાંચ ગ્રંથ
૨૩ विषमैरुन्नतैर्युल्फैर्नार्यः स्युः कलहप्रियाः ॥ . निर्गुढगुल्फा या नारी सा नित्यं सुखमेधते
॥२०॥ काकजङ्घा स्थूलजङ्घा या च रोमशग्रन्थिका ॥ अचिरेण परिज्ञेयं वैधव्यमुभयोस्तयोः
॥२१॥ જેના પગની પાર્ણિ (પગના તળીઆને મધ્ય ભાગ) ઉંચી રહેતી હોય તે દુરિત્ર, મેટી હોય તે દરિદ્ર, પહોળાં હોય તે કલેશ ભગવનારી અને સરખી (માપસરની) હોય તે સારી સ્ત્રી હોય છે. જે પગની ઘુંટીઓ ઉંચી હોય તે સ્ત્રીઓ કલહ કરનારી હોય છે. જો અંદર ડુબી જતી ઘુંટીઓ હોય તો સ્ત્રી સદાકાળ સુખ ભેગવે છે. જે સ્ત્રી કાગડાના જેવી જાંઘવાળી અથવા જાડી જાંઘવાળી હોય તે તેમજ જેની શુંટી ઉપર વાળ હોય તે સ્ત્રી ઉપરોક્ત બંને લક્ષણેના કારણે લગ્ન પછી જલદી વિધવા થઈ જાય છે. ૧૯ થી ૨૧
यस्याः स्तनौ समौ शस्तौ उरू रोमविवर्जितम् ॥ ग्रीवा त्रिरेखयोपेता बिंबाकारधराधरा
॥ २२॥ कूर्मपृष्टं भगं यस्याः कृष्णं स्निग्धं सुशोभनम् ॥ धनधान्यवती सा स्यात्तथा पुत्रवती भवेत्
॥ २३॥ निर्मासं चातिदीर्घ च भगं शुष्कं शिरायुतम् ॥ दारियदुःखमाप्नोति दौर्भाग्यं च विनिर्दिशेत् ॥२४॥ उन्नते दक्षिणे पार्श्वे स्त्रियः पुत्रप्रदायिकाः ॥ वामोन्नता भगा या च सा च कन्यां प्रसूयते ॥२५॥ अश्वस्थदलसंकाशं गुह्यं गूढमणिस्थितम् ॥ यस्याः सा सुभगा कन्या बहुपुण्येन स्वाप्यते ॥२६॥ आवर्तास्तु भवेद्यस्था भगस्योपरि मस्तके ॥ तस्या विवर्धते पुत्रो धनधान्यसमन्वितः
॥२७॥ कूर्मपृष्ठा गजपृष्ठा समरोमाल्यनासिका ॥ विस्तीर्णा पद्मपत्राभा षडेते सुभगा भगाः ॥२८॥