________________
૨૨
यस्याः पादतले रेखा तर्जनीं याति उर्ध्वगा || भर्तारं गम्यते शीघ्रं प्रिया भर्तुश्च योषितम् पादे प्रदेशिनी यस्या अंगुष्ठाग्रं व्यतिक्रमेत् ॥ न सा भतृगृहे तिष्ठेत्स्वच्छंदा कामचारिणी पादे मध्यमिका चैवमंगूलीयमतिक्रमेत् ॥ दुःशीला दुर्भगा चैव तस्मात्तां परिवर्जयेत् यस्यास्त्वनामिका स्वा तां विदुः कलहप्रियाम् ॥ भूमिं न स्पृशते यस्याः स्वादते सा पतिद्वयम् पादे कनिष्ठिका चैवं भूमिं न स्पृशते यदि । भर्तारं प्रथमं हत्वा द्वितीये सुप्रतिष्ठते समताभूमौ सुलनं यस्याश्चरणयोस्तलम् ॥ अष्टौ पुत्रान् प्रसूते सा पत्युः सन्तानवर्धनी
૩ સામુદ્રિકશાસ્ત્ર
उन्नत पाणिर्दुःशीला महापाणिर्दरिद्रता ॥ दीर्घपाय परिक्लिष्टा समपाणिः सुशोभना
॥ १३ ॥
॥ १४ ॥
॥ १५ ॥
॥ १६ ॥
॥ १७ ॥
॥ १८ ॥
ने स्त्रीमना युगमां थर्ड, फुभव, धन्न, छत्र, स्वस्तिम्, नंद्यावर्त थे जिन्हो દેખાતાં હોય તે સ્ત્રીએ રાજપત્નીએ થાય છે. જે સ્ત્રીના પગમાં તની ભણી જનારી ઉ રેખા હૈાય તેને જલદી પતિ મળે છે. અને તે પતિને પ્રિય થઈ પડે છે. જેના પગની પ્રદેશની અંગુઠાથી મેાટી હાય તે અે પતિના ઘેર રહેતી નથી. અને સ્વચ્છંદ થઈ કર્યા કરે છે. પગની મધ્યમા જો પ્રદેશિનીની માર્કે અંગુઠાથી માટી હાઇ તેનું અતિક્રમણ કરતી હૈાય તે પણ શ્રી દુધરિત્ર અને ભાગ્યહીન થાય છે. માટે તે વવા ચાગ્ય છે. જેના પગની અનામિકા ટુંકી હૈાય તેને કજીયાખાર જાણવી, જે સ્ત્રીની અનામિકાના (જમીન ઉપર સરખી રીતે પગ મૂકતાં) જમીનને સ્પર્શ ન થતા હાય તે સ્રો એ પતિની ભાર્યા તરીકે ભાગ ભાગવે છે. જેના પગની કનિષ્ઠિકા જમીનને ન અડતી હોય તે સ્ત્રી પહેલા પતિને મારી નાખો બીજાની સાથે રહે છે. જે સ્ત્રીના પગ જમીન ઉપર સરખી રીતે રહેતા હાય ( પગલું શુદ્ધ રૂપથી પડતું હાય ) તે આઠે પુત્રાની માતા થાય છે. અને પતિના કુટુંબની સતાનાથી વૃદ્ધિ કરે છે. ૧૨ થી ૧૮
॥ १९ ॥