SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ સામુદ્રિકશાસ્ત્ર જેની ગરદન એકદમ ગોળ ભરેલા દડાની માફક હોય તેને ધનધાન્યથી સમૃદ્ધ રાજા જાણો. શંખ જેવી ગરદનને વખાણે છે. પોપટ તથા ઊંટના જેવી ગરદન વખણાતી નથી. લાંબી ગરદન, બગલા જેવી ગરદન તેમજ મેર જેવી ગરદન સારી નથી ગણાતી. જેઓની ગરદન બળદ કે હાથીની ગરદન જેવી હોય અથવા કેળના સ્તંભ જેવી ગરદન હોય તે બધા રાજ જેવા મહાગી અને મહાધની હોય છે. ચંદ્રબિંબ જેવા ગોળ મુખવાળો રાદા ધર્મપરાયણ હોય છે. મૃગ કે ઉંદર જેવા મેં વાળા (ગરીબડા મેં વાળા) ભાગ્યહીન હોય છે. ભયંકર મુખમુદ્રાવાળા ધનહીન ગણાયા છે. અને ઘોડાના જેવા મુખવાળા જે પુરુષ હોય તેઓ દુઃખ અને દારિદ્ર ભેગવનારા હોય છે. ૮૫ થી ૮૯ ઈતિ મુખાધિકારનામને બારમે અધ્યાય यस्य गण्डौ हि संपूर्णी पद्मपत्र समप्रभौ ॥ भोगवान स्त्रीप्रियश्चैव सर्वविद्याधरः स्मृतः || ૧૦ | सिंह व्याघ्रगजेन्द्राणां कपोलौ सदृशौ यदि । कृषिभोगी भवेन्नित्यं बहुपुत्रश्च जायते જેના ગડુ (લમણ) કમળપત્રના જેવા શોભાયમાન હોય તે ભેગી, સ્ત્રી જનવલ્લભ, અને સર્વ વિદ્યાધર (બધી વિદ્યાઓ જાણનાર) થાય છે. જે સિંહ વાઘ યા હાથીના જેવાં લમણાં હોય તે પુરુષ ખેડુત અને બહુ પુત્રવાળે જાય છે. ૯૦ થી ૯૧ ઇતિ મંડાધિકારનામને તેરમે અધ્યાય रक्ताधरौ नृपतिः स्यात् वक्रोष्ठौ स च दुःखितः ॥ स्थूलाभ्यां मधुराभ्यां च नरा अत्यन्त दुःखिताः ॥९२॥ લાલ ઓઠવાળે નપતિ થાય. વાંકા એઠવાળો દુઃખી થાય. જાડા અને શ્યામ ઠવાળા પુરુષે અત્યન્ત દુઃખી થાય. ૯૨ ઇનિ એ છાધિકારનામનો ચોદમ અધ્યાય कुंदपुष्प प्रतिकाशैर्दन्तै पतयः स्मृताः ॥ रक्षो वानरदन्ताश्च नित्यं क्षुधा तृषार्तिताः | ૧૩ || सस्नेहरुबलैर्दन्तैर्दाडिमीः बीजसन्निभैः ॥ सुखिनः सरलाः ज्ञेया स्त्रीणां च वश्यकारकाः
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy