________________
૩ સામુદ્રિકશાસ લિંગ ટુકુ હાય તેને ભાગી સમજવા, તેમજ જેનું લિંગ ઘેાડાની માફક માટુ' હાવા છતાં ટુંકું હોય તે પશુ ભેગી થાય છે. ૨૨ થી ૩૬
ઇતિ રામગતિવીય લિગાધિકાર નામના પાંચમા અધ્યાય
अलक्तसदृशं रक्तं जायते यस्य शोणितम् ॥ धनवान् भोगवश्चैव स नरः परिकीर्तितः प्रवालस्निग्धरक्तं च शोणितं यस्य देहिनः ॥ राजानं तं विजानीद्देवता स महाबलः पद्मपत्रनिभं यस्य देहे भवति शोणितम् || जायते बहुधा कन्या दुखितश्च सदाभवेत् गोमायुसदृशं यस्य श्वानोष्ट्रमहिषस्य च ॥ स भवेदुदुःखितो नित्यं धनहीनो न संशयः અળતાના રંગ જેવા રંગનુ જેનુ રક્ત હોય, તેને ધનવાન તથા વામાં આવેલા છે. ઘેરા પ્રવાલના જેવા કૃષિરવાળા મનુષ્ય રાજા સમજવા, તેમજ તે મહાબળવાન અને દેવ જેવા હેય છે. કમળની પાંખડી જેવા રંગનું જેનુ લાહી હોય તેને ( ખુલતા ગુલાબી ) ઘણું કરીને કન્યાએ થાય છે. અને તે સદા દુ:ખી થાય છે. શિયાળ, શ્વાન, ઊંટ કે પાડાના લેાહી જેવુ જેનુ લેાહી હૈાય તે માØસ નિ:સંશય અનહીન અને નિત્ય દુ:ખ ભોગવનાર થાય છે.. ૩૭ થી ૪૦ ઈતિ રૂધિરાધિકારનામના છઠ્ઠો અધ્યાય
|| ૨૦ ||
ભેાગી કહે
विस्तीर्णां च कटी स्निग्धा शुभा पुंसां प्रशस्यते ॥ निर्मांसास्थि कटीबस्तिस्ते नरा दुःखभाजिनः सिंहव्याघ्रसमा येषां कटी ते जननायकाः ॥ रक्षवानरतुल्या चकटी येषां न शोभनाः
॥૨૭॥
॥ ૨૮ ॥
॥૩૧॥
॥ ૧૨ મ
॥ ૪૨ ॥
પુરુષાની પહાળી અને સ્નિગ્ધ કટી હાય તા તે વખણાય છે. જે પુરુષાની કમર અને બસ્તિ માંસ હીન, હાડકાં તરી આવતાં હૈાય તેવી હાય તે દુ:ખ લાગવનારા થાય છે. સિંહ કે વાઘના જેવી કમરવાળા હોય તે નેતાઓ થાય છે અને રીછ કે વાનર જેવી કમરવાળા સારા હાંતા નથી. ૪૧-૪૨
મતિ કંઢરાધિકારનામના સાતમે અધ્યાય