________________
- સામુદ્રિકના પાંચ થશે
पयोवर्णेन शुक्रेण भवेद्राना न संशयः॥ श्यामवर्णेन शुक्रेण देह भोगी भवेन्नरः ।
રૂર છે समपादोपविष्टस्य महीं स्पृशति मेहनम् ।। स भवेद्दुःखितो नित्यं दारिद्येण च पीडितः | રૂ9 समपादोपविष्टस्य गुल्फो स्पृशति मेहनम् ॥ इश्वरं तं विजानीयात् सुखिन भोगिनं नरम् | રૂ૫l. सिंह व्याघसमं यस्य हस्वं भवति मेहनम् ॥ भोगवाँस्तु स विज्ञेयो तथा तुरगमेहनम्
જેની ચામડી ઉપરનાં છિદ્રોમાં એક છિદ્રમાં એક જ વાળ હોય, તે રાજા થાય. બે વાળ હોય તે ધનવાન થાય. ત્રણ વાળ હોય તે પંડિત થાય. અને બહ રામ હોય તે દરિઘ થાય. હંસ કે હાથી જેવી ગતિ (ચાલ) વાળા પુરુષે રાજાઓ થાય. છે. બળદ, ચાષ અને પિપટ જેવી ગતિ ભેગી પુરુની હાય છે. જેમની ગતિ પાણીના - તરગો જેવી અથવા કાગડા કે ઘૂવડ જેવી હોય તે દ્રવ્યને નાશ કરનારી તથા દુઃખ, શેક અને ભય આપનારી જવી. જે પુરુષોની ગતિ ધાન, ઊંટ, પાડા, ગધેડા તથા ભંના જેવી હોય તેઓ ભાગ્યહીન હોય છે. જેનું લિંગ જમણી બાજુ કેવું હોય તે પુરુષ પુત્રવાનું થાય છે. જ્યારે જેનું લિંગ ડાબી બાજુ ઝૂકેલું હોય તે કન્યાઓને પિતા થાય છે. સ્કૂલ અને કાળું લિંગ હોય તે પુરુષ દુઃખી થાય છે. લાંબા અને વાંકા લિંગવાળે પુરુષ સુખ જોગવનાર થાય છે. જેને મૂત્ર કરતી વખતે એક જ ધારે પડતી હોય તે રાજ થાય છે. બે ધારા થાય તે ધનવાન થાય પરંતુ બહુ ધારા પડતી હોય તે દરિદ્રતા થાય. જે વીર્યની ગંધ માછલી જેવી હોય તે ધનવાન તથા પુત્રવાન થાય. જે હવિષ્યાન્ન જેવી ગંધ હોય તો ગાય ભેંસના પાલક થાય, મધ જેવી સુગંધ હોય તે સ્ત્રીને પ્રિય થાય. અને કમળ જેવી અથવા પૃથ્વી જેવી સુગંધ હોય તે રાજા થાય. લાખના જેવી ગંધ હોય તે નિધન થાય. માંસના જેવી ગંધ હોય - તે ચાર થાય. ચરબી જેવી ગંધ આવતી હોય તો વ્યસની થાય. દારૂ જેવી ગંધ હોય તે ઠુખી થાય. કડવી ગંધ આવતી હોય તે દુર્ભાગી થાય ખારી ગંધવાળા વીર્યવાળ દરિદ્ર થાય. દૂધના જેવા રંગવાળા વીર્યથી નિઃસંય રાજા થાય છે. કાળા રંગના વીર્યથી મનુષ્ય દેહસુખ ભોગવનાર થાય છે. સરખી રીતે બેસતાં (પલાંઠીવાળીને બેસતાં) જે લિંગ જમીનને સ્પર્શ કરે તે જાણવું કે તે મનુષ્ય દારિદ્રથી પીડિત થઈ નિત્ય દુઃખી થાય છે. સરખી રીતે બેસતાં જેનું લિંગ પગની ઘૂંટીઓને અઠે તે પુરુષને રાજા, સુખી અને ભેગી જાણો. સિંહ અને વાઘની માફક જેનું