________________
૨
૨ સામુહિકતિક - વંશ છે. જેમાં ચિત્રવિચિત્ર (અનેક પ્રકારની) લક્ષમીવાળ વાહિલ નામનો એક
પુરુષ હતો, જેને શ્રી ભીમદેવ રાજાએ વ્યકરણ (ખર્ચ ખાતાને ઉપરી) મંત્રી તરીકે નીમ્યું હતું. તે વાહિલ્લને રાજપાલ નામના પ્રખ્યાત પુત્ર થયે. અને શત્રુઓ રૂપી હાથીઓને સિંહ જે નૃસિંહ નામને એ રાજપાલને પુત્ર છે. તે સિંહને દુર્લભરાજ નામને પુત્ર થયે, કે જે બુદ્ધિનું ધામ (સ્થાન) અને સુકવિ હતો. વળી જેને શ્રી કુમારપાલ રાજાએ મહત્તમ (મહતપ્રધાન) બનાવ્યું હતું. દુર્લભરાજ કે જેની વાણું પિતાના મેલને દેવા માટે ચાર પ્રકારના સમુદ્રમાં નહાતી લક્ષમીની માફક હસ્તિપરીક્ષા, શકુન શાસ્ત્ર અને પુરુષ સ્ત્રી–લક્ષણપરીક્ષા એમ ચાર પ્રકારની વિદ્યાઓ રૂપી સમુદ્રમાં નહાય છે. તેણે આ પુરુષાલક્ષણ નામને શાસ્ત્રગ્રંથ રચ્યો, જેને તેના પુત્ર કવિવર જગદેવે તેની સંમતિથી પાછળથી વિતામાં લખી દીધો. “હું તેમજ બીજા પણ ઘણા કવિએ છીએ, પરંતુ તેમાં બહુ અંતર છે. અલંકારશાસ્ત્રમાં ૨ અને લ નું સામ્ય કહ્યું છે, પરંતુ તેથી કંઈ કરભ (ઊંટનું બચ્ચું) કલબ (હાથીનું બચ્ચું) થઈ શકે કે? સુલલિત પદવાળી, સારા વર્ણવાળી, અલંકાર સહિત, અને સાથે એક પણુ આર્યો (આર્યો અથ શ્રેષ્ઠ કુલાંગના) - દુર્લભ છે, તે જ્યાં ૮૦૦ સામટી હોય ત્યાં શું કહેવું? પારકાના હદયને અભિપ્રાય
અને બીજાએ બોલેલા શબ્દોને (વાસ્તવિક) અર્થ જે જાણે છે. આવું સત્વ (જ્ઞાન) દુર્લભ છે, ઉસતિ જેની એવો કોઈ એક સુકવે છે. અર્થાત્ તે દુર્લભરાજથી છે વસત્તિ જેની એ જગદેવજ સુકવિ છે. પુરુષ અને સ્ત્રીના લક્ષણરૂપ પુણેની આ માળા જે સારા વર્ણો (રંગે) અને ગુણ (દેરી અથવા ગુણ) થી ગુંથાએલી છે, તેને મૃગરાજ (સિંહ યા રાજાધિરાજ )ની સભામાં વખાણુતા સજજને ગળામાં ધારણ કરે. અર્થાત્ મહા વિદ્વાન રાજમાન્ય પુરુષ અને ઉપયોગ કરશે. ૧ થી ૧૦ ઈતિ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિક
તિલક નામના નરસીલક્ષણ શાસ્ત્રની પ્રશસ્તિ સંપૂર્ણ