________________
૨ સાતિલ संत्यपि यत्राकृतयस्तत्र गुणाः सततमेव निवसति ॥ रूपाधिका पुरंध्री वृत्तादिगुणान्विता प्रायः ॥१०३ ॥
ગર્ભાધાન થતાં ઓના રજનું પ્રમાણ વધારે હોય તે છોકરીને જન્મ થાય છે. રંજ ઓછું હોય (અને વીર્ય વધારે હોય) તે પુત્ર જન્મ થાય છે. અને બંને સરખાં હોય તે પુત્ર પુત્રીનું જોડકું જન્મે છે. અથવા નપુંસક જન્મે છે. પુરુષની માફક સ્ત્રીઓને સ્નેહ ક્ષેત્ર આદિ સમુહ હોય છે. પરંતુ સ્ત્રી અને પુરુષ વચ્ચે તે કારણેને લઈ ખાસ વિશેષ ફળ અમારી કલ્પનામાં આવ્યું નથી. (તે કારણે કાશ भनिने सरभु ५० भणे छे.) शुनक्षले! मन सौर्य भुम डाय, त्र (ग) પણ વિખ્યાત હોય, ભાગ્યશાળી હોય, પરંતુ જે સ્ત્રી દુરાચરણી હોય તે તે ખરાબ જાણવી. લક્ષણ, રૂપ, અને સમગ્ર સૌભાગ્ય એ બધું જ જે ગુણ સારા હોય તે જ સ્ત્રીઓ માટે શુભ ગણાય. શરીર ઉપર (દુર્ભાગ્યદ્યોતક) ખરાબ ચિન્હ હોય, પરંતુ સ્ત્રી જે શીલવતી હોય તો તે મહાભાગ્યવતી જાણવી. કારણુ શીલ વગરની સ્ત્રી સારાં લક્ષણોવાળે હેય તે પણ નકામી છે. જો કે જ્યાં શુભ આકૃતિ હોય ત્યાં ગુણે પણ હોય છે જ. એટલે કે રૂપાળી સી (કવચિત અપવાદ સાથે) ઘણું ખરૂં ગુણવાળી પણ હોય છે. ૯૮ થી ૧૦૩
शुभसंस्थानवृतादपि सुदृशां प्रायः प्रशस्यते वर्णः ॥ येनैता वर्णिन्यस्तस्मात्तल्लक्षणं वक्ष्ये
॥ १०४॥ पंकजकिअल्काभः स्त्रीणां नवतस कनकभंगनिभः ॥ चंपककुसुमसमानः स्निग्धो गौरः शुभो वर्णः ॥१०५॥ नवदूर्वांकुरतुल्यो स्मेरश्यामोऽर्जुनप्रसूनाभः ॥ कान्तः श्यामो वर्णः सौभाग्यं सुभ्रवां तनुते . . ॥१०६ ।। शुद्धोऽपि मध्यमः स्यात्कृष्णः सुस्निग्धगजजलच्छायः ।। वायसतुंडविडंबी पुनर्जघन्यो घनविरुक्षः ॥१०७ ॥ युतिमान् यो हरिबालस्तमिलानिमो नीलो भवेद्विवर्णः ॥ श्यामासंनिभवर्णो लावण्यगुणाधिक स्त्रीणाम् ॥१०८ ।। प्रव्रजितापि प्रायो न पाण्डुराका स्याच्छुभाचारा ॥.. कपिलातिगौरवर्णा न शस्यते मिश्रवर्णापि ॥ १०९ ॥