________________
२१
ન લાકિનાં પાંચ થી
यस्या नवदशकागुलमेकादशांगुलं सा वडवा ॥ द्वादशत्रिदशाङ्गुलकं यदि करिणी कथिता ॥९४॥
જેની નિની ઉંડાઈનું પ્રમાણ નવ દશ કે અગિયાર આંગળનું હોય તે વડવા, અને બાર કે તેર આગળની ઉંડાઈવાળી સ્ત્રી હસ્તિની જાતિની ગણાય છે. ૯૪
प्रायेण मृगीवडवाकरिणीनां जायते सह मृगायैः ॥ प्रीतिस्सहजा मनुजैर्यथाक्रमं संप्रयुक्तानाम् ॥९५ ।।
ઘણું ખરૂં મૃગી, વડવા અને હસ્તિની સ્ત્રીઓને અનુક્રમે શશ, વૃષ અને હય જાતિના પુરુષો સાથે વેગ થયેલ હોય તે તેમના વચ્ચે સહજ પ્રોતિ થાય છે. ૯૫
कामस्य सततवसतिस्ततो जगति कामिनीति विदिता स्त्री ॥ . द्वादशवर्षादूचं कामो विस्फुरति पुनरधिकः ॥ ९६॥ तत्कारणं तु यौवनमनन्तरं सुभ्रुवो भवन्त्येते॥ छेकोक्तिनयनलीलानितम्बबिम्बास्तनोद्भेदाः . . ॥९७ ॥
કામદેવનું નિત્યનું નિવાસ સ્થાન હોવાથી જગતની અંદર સ્ત્રી કામિની નામે ઓળખાય છે. સ્ત્રીઓમાં બાર વર્ષની ઉંમર પછી કામની વૃદ્ધિ ઝડપથી થવા માંડે છે. કામની વૃદ્ધિ થવાનું કારણ યોવન છે. અને યૌવન આવતાં જ વ્યંગતિ, આંખના ચાળા, નિતંબ અને સ્તનની વૃદ્ધિ થવા માંડે છે ૯૬-૯૭
गर्भाधाने रजसः शुक्राधिक्येन योषितां तनया ॥ हीनेन पुनस्तनयो भवति समत्वयोयुगलम् ॥९८॥ नारीणामपि तद्वत्स्नेहः क्षेत्राणि संहतिईया.॥ तेषां यतो विशेषो वितर्कितः कोपि नास्माभिः ॥ ९९ ॥ शुभलक्षणाधिरूपाधिकापि विख्यातगोत्रजातापि ॥ सौभाग्यभाग्यभागपि न शुभा दुश्चारिणी रमणी ॥१०॥ . वृत्तं च लक्ष्म वृत्तं रूपं वृत्तं समग्रसौभाग्यम् ॥ .. वृत्तं गुणादिकं यत्तद्वृत्तं शस्यते सुदृशाम् । गन्दनं ध्यते मदशाम
॥१०१॥ अपि दुर्लक्षणलक्ष्मा महार्थता शीलसंयुता जातिः ॥ शीलेन विना वनिता न शुभाशुभलक्षणवृत्तापि ॥१०२ ॥