________________
ન સાયનિા પાંચ
सहते पर विभूति खस्मैथुनसेविनी मुसलनादा। अनेन येन केनचिदुपचितगात्रा खरप्रकृतिः छनं कुरुते पापं परपीडान्यस्तमानसा सततम् ॥ स्त्री सापवादरक्षणपरा बिडालस्वभावा च
| શરૂ | एकान्तस्थानरतिश्चिरेण मैथुननिषवणस्था च ॥ निद्रालसा गतभया सिंहप्रकृतिर्भवति युवतिः ( |
અગાઉ પુરુષની પ્રકૃતિના ભેદ પાડતાં પ્રાચીનાચાર્યોએ દશ ભેદ પાડયા હતા. પરંતુ સ્ત્રીની પ્રકૃતિના સર્વ પ્રથમ બે, અને બીજા વિભાગના પેટાવિભાગ તરીકે બાર ભેદ પાડ્યા છે. અને તેને દેવ, વિદ્યાધર, ગંધર્વ, યક્ષ રાક્ષસ, પિશાચ, મનુષ્ય, માંકડાં, સર્પ, ગધેડાં બિલાડી અને સિંહ એમ સંજ્ઞા આપે છે. જે સ્ત્રી અલ્પાહારી, મનહર સુગંધવાળી, સરલ મનની, શુદ્ધ વર્તનવાળી, સુંદર વસ્ત્રો ધારણ કરનારી અને અલ્પ નિદ્રાવાળી હોય, તે દેવ પ્રકૃતિની જાણવી. કલાપ્રિય, શાના, મનોહર, સ્થાન ઉપર પ્રેમ રાખનારી, અને ચંદ્રમુખી હોય, તેમજ સુરતક્રિયામાં સુખસાધ્ય હોય તે વિદ્યાધર પ્રકૃતિની જાણવી. બગીચા વગેરે આમેદ પ્રમાદમાં સ્થાને પ્રત્યે રુચિવાળી, મીઠા અવાજવાળી, ગીત નૃત્ય ઈત્યાદિમાં ચતુર તેમજ પુપિની માળા ઈત્યાદિ પ્રત્યે આકર્ષણ ધરાવનારી સ્ત્રી ગાંધર્વ પ્રકૃતિની જાણવી પાણીમાં વિહાર કરવાની રુચિવાળી આભૂષણેને ચાહનારી, મનહર તથા ધનને સંચય કરવાની વૃતિવાળી સ્ત્રો યક્ષ પ્રકૃતિની જાણવી. ખુબ ખાનારી, ક્રોધી, કઠોર વાક્ય બોલનારી, દુરાચારી સ્ત્રી રાક્ષસ પ્રકૃતિની જાણવી. અને તે પ્રેમાળ પતિનું પણ ખુન કરે છે પવિત્રતા તથા આચાર વિચારથી રહિત, રૂહીન, ભયંકર, તથા પરસેવાથી ગંધાતી અને મેલી સ્ત્રી પિશાચ પ્રકૃતિની જાવી. દાન, દયા તથા નિયમવાળી, પતિવ્રતા, દેવ ગુરુની આજ્ઞા માનનાર, કાર્ય–અકાર્યને સમજનાર સ્ત્રી મનુષ્ય પ્રકૃતિની જાણવી, કોઈ જગ્યાએ ઠરીને નહિ બેસનારી, ચારે બાજુ નજર ઘુમાવનારી (ચકળવકળ આંખોવાળી), અને કુદકા મારતી ગતિવાળી સ્ત્રી વાંદરાની પ્રકૃતિ ધરાવનાર, સમજવી. બીજાનાં છિદ્રો જેનારી, ચાલતાં ચાલતાં વાંકીચૂંકી ગતિ કરનારી, ભયંકર, વેર રાખનારી, અને ક્રોધી સ્ત્રી સર્પ પ્રકૃતિની જાણવી. બીજાની પ્રભુતાને પણ પહન નહિ કરનારી, મોટા ઘાંટાવાળી અને ગમે તે ખોરાકથી પણ પુષ્ટ થનારી સ્ત્રી ગધેડાની પ્રકૃતિવાળી સમજવી. ગુપ્ત પાપાચાર કરનારી, બીજાને હેરાન કરવાની આદતવાળી, અને પિતાનાં દુષ્કર્મને છુપાવનારી સ્ત્રી બીલાડાની પ્રકૃતિની જાણવી એકાન્તને પરદ કરનારી, કદાચિત્ જ સુરતને સેવનારી ઉંઘથી તથા નિડર સ્ત્રી સિંહ પ્રકૃતિની જવી. ૩૨ થી ૪૪