________________
સારુતિના પાંચ અંશ
२४७ यस्याः प्रस्फुटिताग्राः सूक्ष्माः परुषाः शिरोरुहा लघवः ॥ उच्चा विरला जटिला विषमा सा दुःखिनी युवतिः ॥१८७ ॥ अतिशयदीर्घस्थूलैर्मर्तृघ्नी कामिनी भवति ॥ केशः कपिलैरमनस्कारस्कंधप्रभवः पुननिद्या ॥ १८८॥
વાળ-ભમરાના જેવા કાળા, પાતળા અને ચીકણું ચળકતા વાળ (સારી સ્ત્રીઓને) રાજપત્નીઓને હોય છે. અગ્રભાગમાં કંઈક વળેલા, ચળકતા, અને વાંકડીયા વાળ ઉત્તમ સ્ત્રીઓને હોય છે. જે સ્ત્રીને અગ્રભાગમાં ફાટેલા, ઘણું ઝીણા, ખરબચડા અને નાનાવાળ હોય છે, અથવા ઊભા, આછા, ઘણું જૂથવાળા કે ખરાબ વાળ હોય છે, તે સ્ત્રી દુઃખી થાય છે. સ્ત્રીને ચોટલે ઘણું લાંબા અને જાડા વાળને હોય તો જાણવું કે તે સ્ત્રી પતિનો નાશ કરનાર છે. વળી બદામી, મનને અપ્રિય લાગે તેવા અને છેક ગરદન પર્યત ઉગેલા વાળવાળી સ્ત્રી નિંદ્ય છે. ૧૮૫ થી ૧૮૮
પ્રકરણ ચોથુ સંપૂર્ણ
-
અધિકાર પાંચમો व्यंजनमथ प्रकृतयो मिश्रकमेतदपि भवति संख्यानम् ॥ संक्षेपालक्षणमथ ह्यनुक्रमेणैव वक्ष्यामि
॥१॥ जन्मान्तरं व्यंजनमिह शुभाशुभं व्यज्यते ध्रुवं येन ॥ तनुमयहत्त्वगादि व्यंजनमाख्यायते सद्भिः रक्तः कृष्णो धूम्रो बिन्दुसमो मशक एव विज्ञेयः॥ तिलकं तिलकाकारं ततोऽन्यदपि लांछनं स्त्रीणाम् ॥३॥ अन्तर्धयुग्मे वा ललाटमध्ये विलोक्यते यस्याः ॥ सुस्निग्धाभो मशकः सा भवति महीपतेः पत्नी ॥४॥ अन्तर्गमकपोले स्फुटता मशकेन लोहिता भवति ॥ मिष्टान्नभोजनमात्ति प्रायेण सा नितम्बिनी लोके तिलकं लांछनमथवा हृदि रक्ताभं विलोक्यते यस्याः ॥ सा धनधान्योपेता पतिप्रिया जायते पत्नी ॥६॥