________________
૨ સામુહિકતિક निलामशिराविरहितमद्देन्दुसमं ललाटतलम् ॥ व्यंगुलमानमनिम्न स्त्रीणां सौभाग्यमावहति ॥१७९॥ रेखारहितं व्यक्तं स्वस्तिकसमलंकृतं शुभं भालम् ॥ प्रगुणं पट्टमिव स्मरनृपस्य राज्याभिषेकाय ॥१८०॥ यस्याः प्रलम्बमलिकं सा तु नारी देवरं निजं हंति ॥ सदपि शिरारोमयुतं सा भवेत्पांसुला बाला ॥१८१॥ सीमन्तो ललनानां ललाटपट्टाश्रितः शुभः सरलः ॥ प्रगणित इवार्द्धचंद्राकृतिः कृतः पुष्पचापेन
॥ १८२॥ લલાટ – રૂવાટાં રહિત, નસો વગરનું (નસો દેખાતી ન હોય તેવું) અર્ધચંદ્ર જેવું, તેમ જ ત્રણ આંગળ પહેલું લલાટ સ્ત્રીઓને સૌભાગ્યવતી બનાવે છે. રેખા વગરનું, સ્પષ્ટ અથવા સ્વસ્તિકની આકૃતિવાળું, વિશાળ કપાળ સારું ગણાય છે. જે સ્ત્રીનું લલાટ વ્યર્થ વધી ગએલું માલુમ પડતું હોય તે સ્ત્રી તેના દીયરને નાશ કરે છે. અને જે તેવા કપાળ ઉપર વાળ કે નસ દેખાઈ આવતી હોય તે સમજવું કે તે સ્ત્રી વ્યભિચારિણી છે. સ્ત્રીને સેંથે લલાટથી લઈ લબે અર્ધચંદ્ર જે દેખાતે, હેય તે તે શુભ છે. ૧૭૯ થી ૧૮૨
कुंजरकुम्भनिभं स्यावृत्तं शीर्ष समुन्नतं यस्याः ॥ सा भवति भूपपत्नी सौभाग्यैश्वर्यसुखसहिता ॥१८३॥ स्थूलेन भवति शिरसा विधवा दीर्धेण बंधकी युवतिः॥ विषमण विषमदुःखा दौर्भाग्यवती विशालेन ॥१८४॥
માંથું:-હાથીના કુંભસ્થળ જેવું, ગોળ અને ઉંચું માથું હેય તે સ્ત્રી સૌભા. ગ્યવતી અને એશ્વર્યસંપન્ન રાજપત્ની થાય છે. મેટા સ્કૂલ માથાવાળી વિધવા થાય છે. લાંબા માંથાવાળી વેશ્યા થાય છે. વિષમ માથાવાળી વિષમ પ્રકારનાં દુઃખવાળી અને વિશાળ માથાવાળી સ્ત્રી દુભગિની થાય છે. ૧૮૩–૧૮૪
रोलम्बसमच्छायाः सूक्ष्माः समुन्नताः स्निग्धाः ॥
केशाः एकैकमवा जायन्ते भूपपत्नीनाम् ॥१८५॥ :: आकुंचिताग्रभागाः स्निग्धांबुजकालकान्तयः सुभगाः ॥
चिकुरा हरंति यमुनातरंगभंगी वरस्त्रीणाम् . ॥ १८६॥