________________
જૈન જ્ઞાતિકના પાંચ ગ્રંથા
चीड:-राजरडित, मांसल सीधी पीठ सारी राष्ट्रीय है. लागेबी, वांडी युडी પીઠવાળો સ્ત્રી દાસી થાય છે. વિશાળ પીઠવાળી વિધવા થાય છે. નસા તરી આવતી હાય તેવી હાય તેા દુ:ખી થાય છે. અને જો રૂવાટાવાળી પોઠ હાય તેા ઓ વિધવા થાય છે. ૧૨૭ થી ૧૨૮
॥ १३१ ॥
ऋवी काटिका स्यात्समांसपीना समुन्नता यस्याः ॥ दीर्घायुर्विधवात्वं लमते सा सौख्य सौभाग्यम् बहुपिशिता निष्पिशिता शिराचिता रोमशा विशाला च ॥ कुटिला विकटा कुरुते दौर्भाग्य प्रायशः सुदृशाम् मांसोपचितः कंठो वृत्तश्चतुरंगुलः शुभो विशदः ॥ उच्चविलासं कथयति वदनांभोजस्य वनितानाम् यस्याः सुसंहिता स्फुरखात्रितयांकिता भवेदग्रीवा ॥ सालंकारं कनकं मुक्तारत्नान्यंगना दधते व्यक्तास्थिर्निमांसा चिपिटा स्फुटा कुरूपसंस्थाना ॥ सोपदिशति ग्रीवा योषाणां दुःखदौर्भाग्यम् ग्रीवा स्थूला विधवां चक्रावर्ता स्त्रियं वंध्याम् ॥ सशिरा ह्रस्वा निःस्त्रां कुरुते दीर्घा पुनः कुटिलाम
॥ १३२ ॥
॥ १२९ ॥
॥ १३० ॥
॥ १३३ ॥
॥ १३४ ॥
ગરદનઃ—જે સ્ત્રીને સરલ, માંસલ અનેસીધી ગરદન હાય તેાતે શ્રી ધનવાન તથા લાંબા કાળ સુધી જીવનારી વિધવા થાય છે. ઘણા માંસવાળી અથવા માંસહીન, નસાવાળી, રૂવાટાંવાળી વિશાળ વાંકાચુંકી તથા સુક્કી ગરદન સ્ત્રીઓને દુર્ભાગ્ય . આપે છે. માંસથી ભરાવદાર, ગાળાકાર, ચાર આંગળના ઉચાઈવાળા જોવામાં વિશાળ લાગત કંઠે સ્ત્રીની ચતુરાઈને વ્યક્ત કરે છે. અર્થાત્ તેવા કઠવાળી ઓ ઘણી સારી રીતે સુખ વૈભવને ભગવી શકે છે. ગળામાં ત્રિવલ્લી પડતી હેાય તે સૌભાગ્યનું લક્ષણ છે. સુકાઈ ગએલુ, ચપટું ગળુ દુ:ખદાયક ગણુાય છે. અને જાડુ ગળુ વૈધવ્ય, ભ્રમરીઓવાળું વંધ્યત્વ, નસાવાળું અને ટુંકું ગળું નિર્ધનતા, તથા ઘણું લાંબુ કુલતાપણ આપે છે. ૧૨૯ થી ૧૩૪
इयंगुलमानं चिबुकं वृत्तं पीनं सुकोमल शस्तम् ॥
स्थूलं द्विधा विभक्तं रोमशमत्यायतं शुभं न स्यात् ॥१३५॥