SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ રમ સામુદ્રિકતિલક રતિસુખને મેળવવા ભાગ્યશાળી થાય છે. જે ચેને જમણી બાજુએ ઉન્નત હાય તા જરૂર પુત્રાને જ જન્મ આપે છે. અને જો ડાબી ખાજી ઉન્નત હોય તે છેકરીઓના જન્મ આપે છે, એમ સમુદ્રનું વચન છે. જે સ્ત્રીની ચેનિ ચતુરસ, કાચબાની પીઠ જેવી, સ્થિર હાય છે. તે ફળદ્રુપ જમીનની માફક બળવાન પુત્રાના જન્મ આપે છે. ઘણા ઉર્ધ્વગામી વાળી છાએલ, અને ખરાખર મોડાએલ હાઈ જેનો મણિ ચિંતામિથુની માક ગુપ્ત રહેતા હેાય તેવી ચેનિ સ્ત્રીને પુષ્કળ ધનના લાભ આપે છે. પહેાળી, કમળના જેવા રંગની, કામલ આછા રામવાળી, નાની ભગનાસિકાવાળી, ઉન્નત, અને હાથીના ખભા જેવી એમ છ પ્રકારની ચેનિ સારી ગણાય છે. ચિર, ઘણી ઉષ્ણુ, માંસપેશીઓથી ખીડાએલ, ગાયની જીભના જેવી ખરબચડી, અથવા ( ઘણી ) કમળ, એકદમ લગાઇથી અંધ થઇ ગએલી, અને સુગધીદાર હોય એવી સાત પ્રકારની યાનિ રતિસુખને વધારે છે. અસ્પષ્ટ (અણુવિકસેલી) જાડામણુિવાળી, સાંકડી, ખપરના જેવા આકારની, ખરબચડી વાંકીચુ’કી, બરછટવાળવાળી અને માંસ વગરની યાનિ અશુભ છે. જે ચૈાતિની દિવાલે ચૂલાની દિવાલે જેવી હાય, અર્થાત્ ચૈનિ પહેાળી થઇ ગઇ હાય, તલના ફૂલની જેમ (મેટા છિદ્રાળી) હોય કે મૃગની ખરી જેવી ( મેટી ફ્રાટવાળી ) હેાય તે ત્રણ જાતની યાનિ સ્ત્રીને જગતભરની ચાકરડી અને નિન કરે છે. પહેાળા મુખત્રાળી, ખાણીયા જેવી અને દુર્ગંધ મારતી તથા હાથીના જેવા જાડાવાળવાળી ચેનિ ઘણું દુ:ખ આપે છે. વાંસના પાંદડા જેવી ( લાંખી અને સાંકડી ) ચેનિ હાય તેા સ્ત્રી પહેલાં સુખી રહે છે. પરંતુ પાછળથી દુ:ખી થાય છે. શ ́ખના જેવાં વલયવાળી ચેતિ જેને હાય તે સ્ત્રીની સાથે સભાગ કરતાં ઘણું કષ્ટ થાય છે. અને તે ગર્ભ ધારચુ કરી શકતી નથી. જે સ્રોની ચેાનિ નેતરના પાના જેવી અેડાએલી હાય તે વ્યભિચારિણી હાય છે, અને તેનું કલ્યાણ થતું નથી. થાડા વીર્ય ( રજ ) વાળો, બરછટ વાળવાળો, નાની, લાંબી ભગનાસિકાવાળી, વાંકીચુકી, પહેાળા મેવાળી, એમ છ પ્રકારની ચેનેિ ખરાબ ગણાય છે. વલય પડતાં હાય તેવી, વચ્ચે વચ્ચે ઉપસેલી માંસ પેશીવાળી, લબડી પડેલી, હીલી, નીચા માંવાળી અને પહેાળી થઈ ગએલી એ સાત જાતની ચેનેિ સુરતમાં કષ્ટ આપે છે. જઘન ( ચેતિની ઉપરને અને મસ્તિની નીચેના ભાગ ) એ યાનિનું લલાટ છે. અને તે વિશાળ, માંસલ, ઉન્નત, ઝીણા કાળા મૃદું વાળવાળું, તથા દક્ષિણાવર્ત હાય તે સારૂ ગણાય છે. જે જન વામાવર્ત હાય, માંસહીત હાય, સાંકડું, કઠાર તથા નમી પડેલું હાય તા તે ખરાખ છે. અને સ્ત્રીને વૈધવ્ય કરાવનાર છે. ૪૮ થી ૬૪ विपुला वस्तिः शस्ता युवतीनामीदुन्नता मृी || अभ्युन्नता शराभा लेखा किन्तु रोमशा न शुभा 11 84 11 અસ્તિ:—પહાળી, સ્હેજ ઉન્નત, મૃદુ, ઉડાવદાર, હાય અને તેના ઉપર બાજુની
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy