________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
पादतलमुष्णमरुणं समांसलं मृदु समं स्निग्धम् ॥ सुप्रतिष्ठितं यासां स्त्रीणां भोगप्रतिष्ठायै रूक्षं खरं विवर्णं चरणतलं भवति भोगनाशाय ॥ असितं दौर्भाग्याय श्वेतं दुःखाय योषाणाम् शूर्पाकृतिभिः श्वेतैः कुटिलैः स्युर्दुर्भगाश्चरणतलैः || शुष्कैर्निःस्वा विषमैः शोकजुषो दुःखिताऽमृदुभिः चक्रस्वस्तिक शंखध्वजांकुशच्छत्रमीनमकराद्याः ॥ जायन्ते पादतले यस्याः सा राजपत्नी स्यात् चक्रादिचिन्हमध्ये स्यादेकं द्वे बहूनि वा यासाम् ॥ ऐश्वर्यसौख्यमपि वा तासां तदनुमानेन ऊर्ध्वा रेखांधितले यावन्मध्यांगुलिगता यस्याः ॥ सा लभते पतिमाढ्यं प्रिया पुनर्भवति तस्यापि वशृगालमहिषम्पककाकोलूकाहि कोककर भाद्याः || चरणतले जायन्ते यस्याः सा दुःखमाप्नोति
૨૧૯
॥ १० ॥
॥ ११ ॥
॥ १२ ॥
॥ १३ ॥
॥ १४ ॥
॥ १५ ॥
॥ १६ ॥
पगः-स्त्रीशोनां भगनां तजीयां उष्णु दास, मांसल, मृहु, समान रखने કાન્તિયુક્ત હાય તે તે વૈભવ તથા પ્રતિષ્ઠાને આપનાર નીવડે છે. જો પગના તળીઆના રંગ લુખ્ખા હાય, દેખાવ ખરબચડા લાગતા હાય, તેા વૈભવના નાશ થાય છે. કાળા રંગ હોય તે દારિવ અને ધાળુ તળીયું હાય તે દુ:ખ થાય છે. સુપડાના જેવા આકારનું, ધાળુ વાંકુંચુ પગનું તળીયું હાય તે સ્ત્રી દુરિત્રા થાય છે. સુકકુ હાય તા નિધન, વિષમ હાય તે શેક ભાગવનારી, અને કઠોર તીયું હાય तो दुःखी थाय छे ने खीना पानी खंडर थ, स्वस्ति, शंख, धन्न, अंकुश, છત્ર, માછલી, મગર ઇત્યાદિ ચિન્હો હોય છે, તે મહારાણી થાય છે. આ ચાદિ ચિન્હો પૈકી જેટલાં પડયાં હાય, તે ઉપરથી અનુમાન કરી ફૂલની ઓછા વત્તાની કલ્પના કરવી. જે સ્ત્રીના પગની અંદર ઉર્ધ્વ રેખા હાય, તે ઓ ધનવાન પતિની પત્ની બને છે. અને પતિને પ્રિય થાય છે. જે સ્ત્રીનાં પગલાં કુતરાં, શીયાળ, પાડા, ઉંદર, કાગડા ઘુવડ, સાપ, વરૂ અને ઊંઢની માફક પડતાં હોય તે માટે ભાગે દુઃખી થાય છે. ૧૦ થી ૧૬