________________
૨૧૩
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
गोमायुकरभरासभकृकलासशशकभेकमृगैः ॥ येषां गतिः समाना ते गतसुखराजसन्मानाः ॥१६॥ विषमा विकटा मंदा लघुक्रमा चंचला दुता स्तब्धा ।
आभ्यंतराऽथ बाह्या लमपदा वा गतिर्न शुभा ॥१७॥ धनिनां गमनं स्तिमितं समाहितं शब्दहीनमस्तब्धम् ॥ हस्वप्लुतानुविद्धं विलम्बितं स्यादरिद्राणाम् । ॥१८॥
ગતિઃ- જે માણુની ચાલ મેર, બીલાડા અને સિંહની માફક હોય, કમવાર સુખપૂર્વક ફાળ ભરતી તાલબદ્ધ હાય, તે ભાગ્યશાળી થાય છે. જે પુરુષે હાથી, નોળીયા અને હંસની માફક ચાલે છે, અથવા આખલાની માફક ચાલે છે, તે નિરંતર ધર્મ, અર્થ અને કામની સાધના કર્યા કરે છે. જે પુરુ શિયાળ, ઊંટ, ગધેડા, કાચા, સલે, દેડકે અને હરણની માફક ચાલે છે, તે રસુખ અને માનથી રહિત साय छे. अस्तव्यस्त, यी नीधी, धीभी, ९ वाणी, ययस, घो तो , જડ જેવી, પગ અથડાતી અથવા પહોળા પગ રાખી ચલાતી અથવા પગ એક બીજાને ઘસાતા હોય તેવી ચાલ સારી ગણાતી નથી. ધનવાન પુરુષની ચાલ એક સરખી, અવાજ વગરની, નિયમિત પગલાં પાડતી અને બરાબર પગલાં જમાવતી હોય છે. જ્યારે દરિદ્ર પુરુષની ચાલ ઢંગધડા વગરની, વચ્ચે વચ્ચે રોકાઈ જતી, અને ઘડીમાં વધતી તે ઘડીકમાં ટૂંકી થતી હોય છે. ૧૪ થી ૧૮
छादयति नरस्याङ्गे लक्षणमत्यन्ततो नरश्छाया॥ सा पार्थिवी तथाऽप्या ज्वलनभवा वायवी व्योम्नी ॥१९॥ भवति शुभाशुभफलदा निजतेजस्तन्वती बहिर्दैहात् ।। विमलस्फटिघटान्तर्विलसति सा दीपकलिकेव ॥२०॥ स्निग्धद्विजनखलोमत्वक्लेशा पार्थिवी स्थिरा रेखा ॥ नयनहृदयाभिरामा दत्ते धनधर्मसुखभोगान् ॥२१॥ आप्याऽभिनवाम्भोदप्रच्छन्नजलसन्निमा छाया ॥ सर्वार्थसिद्धिजननी जनयति सौभाग्यमिह पुंसाम् ॥२२॥ ज्वलनप्रभा च बालार्कप्रवालकनकामिपद्मरागनिभा ॥ पौरुषपराक्रमैर्वा जयमर्थं तनुभृतां तनुते
॥२३॥