________________
જેમ સામુદ્રિકના પાંચ ગ્રંથ
૨૦૫ क्षितिजलशिखिपवनांबरसुरनररक्षः पिशाचतिर्यग्भिः ॥ तुल्या प्रकृतिः पुंसां क्रमेण तल्लक्षणं ब्रूमः सुरभिः प्रसूनगंधः सुखवान्भोगी स्थिरः क्षितिप्रकृतिः ॥ प्रियवाग्घनाम्बुपायी नीरप्रकृतिनरो रसभुक् ॥६२ ॥ चपलः चण्डस्तीक्ष्णः क्षुद्वान् धनभोजनः शिखिप्रकृतिः ॥ चटुलः क्षामः क्षिप्रः सकोपनः स्यान्मरुत्प्रकृतिः ॥६३ ।। विद्वान्सुस्वरकुशलो विवृताक्षः शिक्षितोम्बरप्रकृतिः ॥ त्यागरतिः सस्नेहः सुरस्वभावेन पृथुकोपः भूषणगीतप्रवणो नरः स्वभावेन संविभागी स्यात् ।। दुर्जनचेष्टः पापो रक्षः प्रकृतिः खरक्रोधः भवति पिशाचप्रकृतिः स्थूलो मलिनश्चलः प्रलापी च ॥ क्षुद्रानुगतस्तिर्यप्रकृतिबहुभुग्भवेन्मनुजः
॥६६॥ इति दशविधा नराणां निर्दिष्टाः प्रकृतयो यथा दृष्टाः ॥ किञ्चिन्मिश्रकलक्षणमधुनावक्ष्याम्यतो लोके
अति-Y, , नि, ५वन, मास, हेप, मनुष्य, राक्षस, पिशाय અને તિર્યંચ (ઢાર ઈત્યાદિ) આ પ્રમાણે દસ પ્રકારની પ્રકૃતિ હોય છે. અને કમથી તેનાં લક્ષણે કહીશ. જે મનુષ્યના શરીરમાંથી ચંદન અને પુષ્પ જેવી સુગંધી આવતી હોય, તેની પૃથ્વી પ્રકૃતિ સમજવી. અને પૃથ્વી પ્રકૃતિવાળા પ્રાય: સ્થિરવૃત્તિવાળા, સુખી અને ભોગી હોય છે. જે મનુષ્યની વાણી મીઠી હોય, અને તેને જે પાણી વધારે પીવા જોઈતું હોય તો તેની પ્રકૃત્તિ જલની કહેવાય છે. જલની પ્રકૃત્તિવાળા મીઠા રસને વધારે પસંદ કરે છે. તે વસ્તુ મેળવે પણ છે. જે મનુષ્ય અતિ ચપળ હોય છે, તીણ સંભાવના, ભૂખાળવા અને ઘણું ખાનાર હોય છે. તેઓ અગ્નિ-પ્રકૃતિવાળા હોય છે. (ચપળતા સાથે તેઓ પ્રતાપી હાવા જોઈએ. ) મીઠું બેલનારે, સુક્કો, ઉતાવળે અને ક્રોધી હોય તે વાત પ્રકૃતિને જાણવો. જે મનુષ્ય વરકુશળ હોય છે ( ગાયકે તેમજ શબ્દના ગુણદોષને જાણવાવાળા ), અને ખીલેલી આંખોવાળા હોય છે, તેઓ આકાશપ્રકૃતિના સમજવા. આકાશ પ્રકૃતિ વાળા વિદ્વાન અને શિક્ષિત થાય છે. જે મનમાં ત્યાગપ્રતિ (દાનશીલતા) હોય છે, તેઓ દેવપ્રકૃતિના જાણવા, અને તે લેકે પ્રેમાળ, તેમજ કોળી પણ હોય છે. (તેમને ક્રોધ